Thursday, May 9, 2013

સૂપરમાર્કેટ માં



આયી કેટલાક અંગ્રેજી વાક્યો છે જે તમને સૂપરમાર્કેટ મા ખરીદી કરતી વખતે કામ લાગશે

Finding and asking for items - વસ્તુઓ માટે પુછવુ અને તે શોધવી

could you tell me where the ... is?શુ તમે મને કહી શકશો... ક્યા છે?
milkદૂધ
bread counterબ્રેડ માટેનુ કાઉંટર
meat sectionમાંસ નો વિભાગ
frozen food sectionઠંડી કરેલી વસ્તુઓ નો વિભાગ
 
are you being served?શુ તમને કોઈ સર્વિસ કરી રહ્યુ છે?
 
I'd like ...હું ... લેવાનુ પસંદ કરીશ
that piece of cheeseચીઝ નો ટુકડો
a slice of pizzaપીઝા નો ટુકડો
six slices of hamડુક્કર ના માંસ ના છ ટુકડા
some olivesથોડા ઑલિવ
 
how much would you like?તમે કેટલુ લેવાનુ પસંદ કરશો?
300 grams300 ગ્રામ
half a kiloઅડધો કિલો
two poundsબે પાઉંડ (ઍક પાઉંડ = 450 ગ્રામ લગભગ)

At the checkout - બહાર નીકળતી વખતે

that's £32.47તેના £32.47
could I have a carrier bag, please?મહેરબાની કરીને મને થેલી મળશે?
could I have another carrier bag, please?મહેરબાની કરીને, મને હજુ ઍક થેલી મળશે?
 
do you need any help packing?તમને પૅકિંગ મા કાઇ મદદ જોઈશે?
do you have a loyalty card?શુ તમારી પાસે કાયમી ગ્રાહક વાળુ કાર્ડ છે?



Things you might see - વસ્તુઓ જે તમે કદાચ જુઓ

Checkoutબહાર જવુ
8 items or lessઆઠ ગણુ અથવા ઓછુ
Basket onlyખાલી ટોપલિ
Cash onlyફક્ત રોકડા
 
Best before endઆ સમય પહેલા સારુ

ખરીદી



અહી કેટલાક અંગ્રેજી વાક્યો છે જે તમને ખરીદી વખતે કામ મા આવશે. તે ઉપરાંત વસ્તુઓ જે તમે કદાચ જૂઓ

Opening times - ખૂલવાનો સમય

what times are you open?તમે કયા સમયે ખુલ્લા હોવ છો?
 
we're open from 9am to 5pm, Monday to Fridayઅમે સોમવાર થી શુક્રવાર સવારે 9 થી સાંજે 5
we're open from 10am to 8pm, seven days a weekઅમે સાતે દિવસ સવારે 10 થી સાંજે 8
 
are you open on ...?શુ તમે ... ના ખુલ્લા હોવ છો?
Saturdayશનિવાર
Sundayરવિવાર
 
what time do you close?તમે કેટલા વાગે બંધ કરો છો?
what time do you open tomorrow?તમે કાલે કેટલા વાગે ખોલશો?

Selecting goods - વસ્તુઓ પસંદ કરવી

can I help you?શુ હું તમારી મદદ કરી શક?
I'm just browsing, thanksઆભાર, હું ફક્ત જોઈ રહ્યો છુ
 
how much is this?આ કેટલાનુ છે?
how much are these?આ કેટલાના છે?
how much does this cost?આના કેટલા થશે?
 
how much is that ... in the window?પેલુ બારી મા છે... તેના કેટલા છે?
lampદીવો
 
that's cheapતે ઘણુ સસ્તુ છે
that's expensiveતે ઘણુ મોંઘુ છે
 
do you sell ...?શુ તમે... વેચો છો?
stampsછાપ
do you have any ...?શુ તમારી પાસે કોઈ...
postcardsપોસ્ટકાર્ડ
 
sorry, we don't sell themમાફ કરશો, અમે તે વેચતા નથી
sorry, we don't have any leftમાફ કરશો, હવે ઍક પણ બચ્યુ નથી
 
I'm looking for ...હું જોઈ રહ્યો છુ...
the shampooશૅમપૂ
a birthday cardઍક જન્મદિવસ નુ શુભેચ્છા કાર્ડ
could you tell me where the ... is?શુ તમે મને કહેશો ...
where can I find the ...?મને... ક્યા મળશે?
toothpasteદાંત ઘસવાની પેસ્ટ
 
have you got anything cheaper?શુ તમારી પાસે હજુ કાઇ સસ્તુ છે?
it's not what I'm looking forઆ ઍ નથી જે મારે જોઇઍ છે
 
 
do you know anywhere else I could try?શુ તમે બીજી કોઈ જગ્યા જાણો છો જ્યા મને આ મળશે?
 
does it come with a guarantee?શું તે ગૅરેંટી સાથે આવે છે?
it comes with a one year guaranteeતે ઍક વર્ષ ની ગૅરેંટી સાથે આવે છે
 
do you deliver?તમે મૂકી જાઓ છો?
 
I'll take itહું આ લઈશ
I'll take thisહું આ લઈશ
 
anything else?બીજુ કઈ?
would you like anything else?શુ તમે બીજુ કાઇ લેવાનુ પસંદ કરશો?


Making payment - પૈસા આપવા

are you in the queue?શુ તમે લાઇન મા છો?
 
next, please!મહેરબાની કરીને, બીજુ કોઈ
 
do you take credit cards?શુ તમે ક્રેડિટ કાર્ડ લો છો?
can I pay by cheque?શુ હું ચેક વડે પૈસા આપી શકુ?
 
I'll pay in cashહું રોકડા આપીશ
I'll pay by cardહું કાર્ડ વડે આપીશ
 
could I have a receipt, please?મહેરબાની કરીને, રસીદ મળશે?
 

Returns and complaints - ફરિયાદો તથા પરત કરવુ

I'd like to return thisહું આ પરત કરવા માંગુ છુ
I'd like to change this for a different sizeહું આને બીજા માપ થી બદલવા માગુ છુ
 
it doesn't workઆ ચાલતુ નથી
it doesn't fitઆ માપ નુ નથી
 
could I have a refund?શુ મને પૈસા પાછા મળશે?
 
have you got the receipt?શુ તમારી પાસે રસીદ છે?
 
could I speak to the manager?શુ હું મૅનેજર સાથે વાત કરી શકુ?

Things you might see - વસ્તુઓ જે તમે કદાચ જુઓ

Openખુલ્લુ
Closedબંધ
Open 24 hours a dayદિવસ ના 24 કલાક ખુલ્લુ
 
Special offerખાસ તક
Saleસેલ
Clearance saleકાઢી નાખવા નુ સેલ
Closing down saleબંધ કરવા નુ સેલ
 
Good valueસારી કીમત
Buy 1 get 1 freeઍક ઉપર ઍક મફત
Buy 1 get 1 half priceઍક ઉપર બીજુ અડધી કિંમતે
Reduced to clearખાલી કરવા ભાવ ઘટાડેલુ
Half priceઅડધી કિંમત
 
Out to lunchબપોરના જમવા માટે બહાર
Back in 15 minutes15 મિનિટ મા પાછો આવ્યો
 
Shoplifters will be prosecutedદુકાન મા ચોરી કરનાર ને કેસ કરવામા આવશે

Using a credit card - ક્રેડિટ કાર્ડ નો ઉપયોગ કરવો

Enter your PINતમારો પિન દબાવો
Please waitમહેરબાની કરીને, રાહ જુઓ
Remove cardકાર્ડ કાઢી લો
Signatureહસ્તાક્ષર


રેસ્ટોરેંટ માં


During the meal - જમવાના સમય દરમ્યાન

શુ તમે કોઈ વેટર નુ ધ્યાન ખેચવા માગતા હોવ તો માફ કરશો, ઍમ કહેવુ ઍ સૌથી નમ્ર રસ્તો છે
excuse me!માફ કરશો!

અહી કેટલાક બીજા વાક્યો છે જેનો તમે જમવા દરમ્યાન ઉપયોગ કરી શકશો
enjoy your meal!તમારુ જમવાનુ માણો!
bon appétit!તમારુ જમવાનુ માણો!
 
would you like to taste the wine?શુ તમે વાઇન ચાખવાનુ પસંદ કરશો?
 
could we have ...?શુ અમે... લઈ શકીઍ?
another bottle of wineહજુ ઍક વાઇન ની બૉટલ
some more breadથોડી વધારે બ્રેડ
some more milkથોડુ વધારે દૂધ
a jug of tap waterનળ ના પાણી નો ઍક જગ
some waterથોડુ પાણી
still or sparkling?સાદુ કે સોડા વાળુ
 
would you like any coffee or dessert?શુ તમે કૉફી અથવા કઈ મીઠુ લેવાનુ પસંદ કરશો?
do you have any desserts?શુ તમારી પાસે કોઈ મીઠી વાનગી છે?
could I see the dessert menu?શુ હું મીઠી વાનગી ની યાદી જોઈ શકુ?
 
was everything alright?શુ બધુ બરાબર હતુ?
 
thanks, that was deliciousઆભાર, તે ઘણુ સરસ હતુ

Problems - મુશ્કેલીઓ

this isn't what I orderedઆ ઍ નથી જે મે ઑર્ડર કરેલુ
 
this food's coldઆ ખાવાનુ ઠંડુ છે
this is too saltyઆ ઘણુ ખારૂ છે
this doesn't taste rightઆનો સ્વાદ બરાબર નથી
 
we've been waiting a long timeઅમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે
is our meal on its way?શુ અમારૂ જમવાનુ આવી રહ્યુ છે
will our food be long?શુ અમારા ખાવાને વાર લાગશે?

Paying the bill - બિલ ભરવુ

the bill, pleaseમહેરબાની કરીને, બિલ લાવશો
could we have the bill, please?મહેરબાની કરીને, અમને બિલ મળશે?
 
can I pay by card?શુ હું કાર્ડ દ્વારા ચૂકવણી કરી શકુ?
do you take credit cards?શુ તમે કાર્ડ લો છો?
 
is service included?શુ સર્વિસ નો સમાવેશ થયેલો છે?
can we pay separately?શુ અમે અલગ થી ચૂકવી શકીઍ?
 
I'll get thisહું આ લઈ આવુ છુ
let's split itતેને અલગ કરી નાખીઍ
let's share the billચાલો બિલ વહેંચી લઈઍ

Things you might see - વસ્તુઓ જે તમે કદાચ જુઓ

Please wait to be seatedમહેરબાની કરીને, બેસવા માટે રાહ જુઓ
Reservedઆરક્ષીત
Service includedસર્વિસ સમાવિષ્ટ
Service not includedસર્વિસ સમાવિષ્ટ નથી


Booking a table - ટેબલ આરક્ષીત કરાવવુ

do you have any free tables?શુ તમારે ત્યા કોઈ ટેબલ ખાલી છે?
 
a table for ..., pleaseમહેરબાની કરીને ઍક ટેબલ ...
twoબે
threeત્રણ
four
 
I'd like to make a reservationહું આરક્ષણ કરાવવા માગુ છુ
I'd like to book a table, pleaseમહેરબાની કરીને,હું ઍક ટેબલ આરક્ષિત કરાવવા માગુ છુ
 
when for?કયા દિવસ માટે?
for what time?કેટલા વાગ્યે?
 
this evening at ...આજે સાંજે... વાગે
seven o'clockસાત
seven thirtyસાડા સાત
eight o'clockઆઠ
eight thirtyસાડા આઠ
 
tomorrow at ...કાલે ... વાગે
noonબાર વાગે
twelve thirtyસાડા બાર
one o'clockઍક વાગે
one thirtyદોઢ વાગે
 
for how many people?કેટલા જણા માટે?
 
I've got a reservationમારૂ આરક્ષણ છે
do you have a reservation?શુ તમારુ આરક્ષણ છે?

Ordering the meal - જમવાનુ ઑર્ડર કરવુ

could I see the menu, please?મહેરબાની કરીને, શુ હું મેનુ જોઈ શકુ?
could I see the wine list, please?મહેરબાની કરીને, શું હું વાઇન ની યાદી જોઈ શકુ?
 
can I get you any drinks?શુ હું તમારા માટે કોઈ ડ્રિન્ક લાવી શકુ?
are you ready to order?શુ તમે ઑર્ડર આપવા માટે તૈયાર છો?
 
do you have any specials?શુ તમારી પાસે કાઇ ખાસ છે?
what's the soup of the day?આજ ના દિવસ નો સૂપ કયો છે?
what do you recommend?તમે શુ ભલામણ કરો છો?
what's this dish?આ કઈ વાનગી છે?
 
I'm on a dietહું ઉપવાસ ઉપર છુ
 
I'm allergic to ...મને પરેજી છે...
wheatઘઉ થી
dairy productsદૂધ ની બનાવટો થી
 
I'm severely allergic to ...
nutsસૂકા મેવા થી
shellfishશલ માછલી થી
 
I'm a vegetarianહું શાકાહારી છુ
 
I don't eat ...હું... ખાતો નથી
meatમાંસ
porkડુક્કર નુ માંસ
 
I'll have the ...હું...લઈશ
chicken breastચિકન બ્રેસ્ટ
roast beefગાય નુ શેકેલુ માંસ
pastaપાસ્ટા
 
I'll take thisહું આ લઈશ
 
I'm sorry, we're out of thatહું દિલગીર છુ, તે ખલાસ થઈ ગયુ છે
 
for my starter I'll have the soup, and for my main course the steakમારી શરૂઆત માટે હું સૂપ લઈશ, તથા મુખ્ય માટે હું સ્ટેક લઈશ
 
how would you like your steak?તમે તમારી સ્ટેક કેવી રીતે લેવા પસંદ કરશો?
rareબહુ ઓછી
medium-rareમધ્યમ- ઓછી
mediumમધ્યમ
well doneસંપૂર્ણ રાંધેલી
 
is that all?બસ આટલૂ જ?
would you like anything else?શુ તમે કઈ બીજુ લેવાનુ પસંદ કરશો?
nothing else, thank youબીજુ કઈ નઈ, આભાર
 
we're in a hurryઅમે થોડા જલ્દી મા છે
how long will it take?તેને કેટલી વાર લાગશે?
it'll take about twenty minutesતેને લગભગ 20 મિનિટ લાગશે



પબ , બાર કે કેફે માં


પબ , બાર કે કેફે માં



તમારુ અંગ્રેજી અભ્યાસ કરવા માટે પબ સૌથી સારી જગ્યા છે! અહી કેટલાક વાક્યો છે જે તમને પબ, બાર તથા કેફે મા ખાવા કે પીવા નુ ઑર્ડર કરવા માટે ઉપયોગી થશે
સૂચના: બ્રિટન ના પબ મા ઍ જરૂરી છે કે તમે બાર ઉપર જઈ ને ખાવાનુ ઑર્ડર કરો, છતા કેટલાક રેસ્ટોરેંટ સાથેના પબ તમારો ઑર્ડર ટેબલ ઉપર પણ લેશે

Ordering drinks - ડ્રિન્ક ઑર્ડર કરવા

what would you like to drink?બાર મૅન- ગ્રાહક: તમે શુ પીવાનુ પસંદ કરશો? / મિત્ર -મિત્ર: તૂ શુ પીવાનુ પસંદ કરીશ?
what are you having?તમે શુ લઈ રહ્યા છો?
what can I get you?બાર મૅન- ગ્રાહક: હું તમને શુ આપી શકુ? મિત્ર -મિત્ર: તારા માટે શુ લઈ આવુ?
 
I'll have ..., pleaseમહેરબાની કરીને, હું ... લઈશ
a pint of lager1 પાઇંટ બિયર (1 પાઇંટ આટલે અડધા લીટર થી થોડુ વધારે)
a pint of bitter1 પાઇંટ બિયર (ઍક પ્રકારની બ્રિટિશ બિયર)
a glass of white wineવાઇટ વાઇન નો ઍક ગ્લાસ
a glass of red wineરેડ વાઇન નો ઍક ગ્લાસ
an orange juiceસંતરા નો રસ
a coffeeઍક કૉફી
a cokeઍક કોક
 
large or small?મોટો કે નાનો?
 
would you like ice with that?
no ice, please
a little, please
lots of ice, please
 
a beer, pleaseમહેરબાની કરીને, ઍક બિયર
two beers, pleaseમહેરબાની કરીને, બે બિયર
 
three shots of tequila, pleaseમહેરબાની કરીને, ત્રણ શોટ તકીલા
 
are you being served?શુ તમને કોઈ સર્વિસ કરી રહ્યુ છે?
I'm being served, thanksઆભાર, મને કોઈ સર્વિસ કરી રહ્યુ છે
who's next?હવે પછી કોનો નંબર છે?
 
which wine would you like?તમે કયો વાઇન લેવાનુ પસંદ કરશો?
house wine is fineઘર નો વાઇન સારો રહેશે
 
which beer would you like?તમે કયો બિયર લેવાનુ પસંદ કરશો?
would you like draught or bottled beer?ડ્રાફ્ટ લેશો કે બૉટલ?
 
I'll have the same, pleaseમહેરબાની કરીને, હું પણ સરખુ જ લઈશ
nothing for me, thanksઆભાર, મને કાઇ જ નથી જોઈતૂ
 
I'll get theseહું આ લઈને આવુ છુ
keep the change!છુટ્ટા રાખો!
 
cheers!ચિયર્સ!
 
whose round is it?હવે કોનો વારો છે? (હવે ડ્રિન્ક માટે બિલ ભરવાનો કોનો વારો છે?)
it's my roundહવે મારો વારો છે
it's your roundહવે તારો વારો છે
 
another beer, pleaseમહેરબાની કરીને, હજી ઍક બિયર
another two beers, pleaseમહેરબાની કરીને, હજી બે બિયર
same again, pleaseમહેરબાની કરીને, તે સરખુ જ
 
are you still serving drinks?શુ તમે હજુ પીણા સર્વ કરી રહ્યા છો?
 
last orders!છેલ્લા ઑર્ડર્સ!!



Ordering snacks and food

do you have any snacks?શુ તમારી પાસે કોઈ નાસ્તો છે?
do you have any sandwiches?શુ તમારી પાસે કોઈ સૅંડવિચ છે?
do you serve food?નાસ્તો તથા ખાવાનુ ઑર્ડર કરવુ
 
what time does the kitchen close?રસોડુ કેટલા વાગે બંધ થાય છે?
are you still serving food?શુ તમે હજુ ખાવાનુ વેચો છો?
 
a packet of crisps, pleaseમહેરબાની કરીને, ઍક પૅકેટ કાતરી
what flavour would you like?કયા સ્વાદની તમને ભાવશે?
ready saltedસાદી મીઠા વાળી
cheese and onionચીજ઼ તથા કાંદા વાળી
salt and vinegarમીઠા તથા વિનેગર વાળી
 
what sort of sandwiches do you have?તમારી પાસે કયા પ્રકારની સૅંડવિચ છે?
do you have any hot food?શુ તમારી પાસે કાઇ ગરમ ખાવાનુ છે?
today's specials are on the boardઆજની ખાસ વાનગીઓ પાટીયા ઉપર છે
 
is it table service or self-service?તે ટેબલ સર્વિસ છે કે જાતે લેવાનુ છે?
 
what can I get you?હું તમારા માટે શુ લાવી શકુ?
would you like anything to eat?શુ તમે કાઇ ખાવાનુ પસંદ કરશો?
 
could we see a menu, please?મહેરબાની કરીને, શુ અમે વાનગીઓ ની યાદી જોઈ શકીઍ?

જ્યારે તમે ઍવા કેફે મા ઑર્ડર આપતા હોવ જ્યા ઘરે લઇ જવા ખાવાનુ મળતુ હોય, ત્યા તમને આવા પ્રશ્નો પૂછી શકે.
eat in or take-away?અહિયા ખાશો કે ઘરે લઈ જશો?

Bar games - બાર મા રમવાની રમતો

does anyone fancy a game of ...?શુ કોઈ ઍક રમત ... ની રમશે?
poolપૂલ
dartsડાર્ટ્‌સ
cardsપત્તા

Internet access - ઇંટરનેટ વપરાશ

do you have internet access here?શુ તમારી પાસે અહિયા ઇંટરનેટ છે?
do you have wireless internet here?શુ તમારી પાસે અહિયા વાયર વગરનુ ઇંટરનેટ છે?

The next day... - બીજા દિવસે...

I feel fineમને સારુ લાગે છે
I feel terribleમને બહુ ખરાબ લાગે છે
I've got a hangoverમને હજુ નશો છે
I'm never going to drink again!હું હવે ક્યારેય દારૂ નઈ પીવુ