Friday, May 10, 2013

આકાર તથા ગણીતિક શબ્દો


Shapes - આકાર

circleગોળ
squareચોરસ
triangleત્રિકોણ
rectangleલમ્બચોરસ
pentagonપંચકોણ
hexagonષટકોણ
ovalલમ્બગોળ
cubeચોરસ
pyramidપિરામિડ
sphereગોળ

Mathematical terms - ગણીતીય શબ્દો

timesગણુ
to multiplyગુણાકાર કરવો
to divideભાગાકાર કરવ
equalsબરાબર
square rootવર્ગમુળ
minusબાદબાકી
additionસરવાળો
multiplicationગુણાકાર
subtractionબાદબાકી
divisionભાગાકાર
arithmeticગણીતીય
algebraપ્રમેય
geometryભૂમિત
 
to addઉમેરવુ
to subtractબાદબાકી કરવી
to take awayલઈ લેવુ
 
squaredબે ગણુ
parallelસમાન
circumferenceવ્યાસ
lengthલંબાઈ
widthપહોળાઈ
heightઉંચાઈ
fractionપૂર્ણક
decimalદશાંશ
decimal pointદશાંશ ચિન્હ
plusઉમેરો
totalટોટલ



athematical terms (continued)

percentટકાવારી
percentageટકાવારી
volumeકદ
perimeterમુલ્યાંકન
straight lineસીધી લીટી
curveવળાંક
angleખૂણો
right angleજમણી બાજુ ખૂણો
radiusત્રીજ્યા
diameterવ્યાસ

Fractions - પૂર્ણ

12 (“a half”)1/2 (અડધુ)
13 (“a third”)1/3 (ત્રીજો ભાગ)
14 (“a quarter”)1/4 (ચોથો ભાગ)
15 (“a fifth”)1/5 (પાંચમો ભાગ)
16 (“a sixth”)1/6 (છટ્ઠો ભાગ)
23 (“two thirds”)2/3
34 (“three quarters”)3/4 (પોણો ભાગ)
18 (“an eighth”)1/8 (આઠમો ભાગ)
110 (“a tenth”)1/10 (દસમો ભાગ)
1100 (“a hundredth”)1/100 (સોમો ભાગ)
 
 (“one and a quarter”)1 1/4 (સવા)
 (“one and a half”)1 1/2 (દોઢ)
 (“one and three quarters”)1 3/4 (પોણા બે)
 (“two and a quarter”)2 1/4 (સવા બે)
 (“two and a half”)2 1/2 (અઢી)
 (“two and three quarters”)2 3/4 (પોણા ત્રણ)
 (“three and a quarter”)3 1/4 (સવા ત્રણ)
 (“three and a half”)3 1/2 (સાડા ત્રણ)
 (“three and three quarters”)3 3/4 (પોણા ચાર)


સાધનો


plasticપ્લાસ્ટિક
clothકાપડ
cottonરૂ
woolઉન
linenલિનેન
silkસિલ્ક
man-made fibresમાનવ દ્વારા બનાવેલ કાપડ
polyesterપૉલીયેસટર
laceલેસ
woodલાકડુ
coalકોલસો
charcoalકાચો કોલસો
oilતેલ
petrolપેટ્રોલ
gasગૅસ
rubberરબ્બર
leatherચામડુ
paperકાગળ
cardboardકાર્ડબોર્ડ
sandરેતી
cementસીમૅંટ
brickઈટ
stoneપત્થર
glassકાંચ
marbleઆરસ
clayમાટી

ironતાંબુ
copperસીસૂ
goldસોનુ
silverચાંદી
bronzeપિત્તળ
aluminiumઅલ્યૂમિનિયમ
steelસ્ટીલ
tinટીન


છોડવા


grassઘાસ
treeઝાડ
shrubનાનુ ઝાડ
bushનાનુ ઝાડ
flowerફુલ
herbદવા જેવી વનસ્પતી
cornમકાઈ
wheatઘઉ
nettleઆગિયો
weedનકામુ ઘાસ
thistleઍક છોડ
wild flowerજંગલી ફુલ
cactus (plural: cacti)થોર
mushroomમશરૂમ
fungus (plural: fungi)ફુગ
toadstoolઝેરી બિલાડી નો ટોપ
ivyચમકિલા પાંદાડાવાલો ઍક છોડ
mossશેવાળ
fernહંસરાજ

Trees - ઝાડ

oakમજબૂત લાકડાવાળુ ઍક ઝાડ
beechઍક ઝાડ
ashઍક ઝાડ
birchભૂર્જ
limeલીંબુડી
hollyઍક ઝાડ
pineચિડ
mapleઍક ઝાડ
elmઍક ઝાડ
firફર
palm treeતાડનુ ઝાડ
chestnutબદામ જેવુ ઍક ઝાડ
willowલાકડુ
sycamoreઍક ઝાડ


Flowers - ફૂલો

tulipટ્યૂલિપ
daffodilપીળા ફુલવાળો ઍક છોડ
sunflowerસુરજમુખી
roseગુલાબ
poppyખસખસ નો છોડ
bluebellવાદળી ફુલવાળો ઍક છોડ
snowdropસફેદ ફુલવાળો ઍક છોડ
crocusઍક નાનો છોડ
foxgloveસફેદ ફુલવાળો ઍક છોડ
daisyડેજ઼ી
geraniumજરેનીયમ
lilyલિલી
waterlilyપાણી મા ઉગતુ લિલી
orchidઑર્કિડ
buttercupપીળા ફુલવાળો ઍક છોડ
dandelionડૅંડેલાઇયન
carnationકારનેશન

માછલી તથા જળચર પ્રાણીઓ


codઍક મોટી દરિયાઈ માછલી
haddockઍક પ્રકારની માછલી
troutઍક પ્રકારની માછલી
carpમીઠા પાણીની ઍક માછલી
salmonસાલ્મન
eelઈલ
herringઍક પ્રકારની માછલી
mackerelઍક પ્રકારની માછલી
plaiceઍક પ્રકારની માછલી
tunaઍક પ્રકારની માછલી
sealસીલ
sharkશાર્ક
dolphinડૉલ્ફિન
whaleવહેલ
to swimતરવુ


Shellfish - ઝીંગો

shrimpઝીંગો
prawnઝીંગો
musselછીપ વાળી માછલી
oysterછીપ વાળી માછલી
crabકરચલો
lobsterઍક પ્રકારનુ દરિયાઈ જીવ


જીવડા

antકીડી
flyમાખી
spiderકરોળિયો
beeમધમાખી
waspભમરિ
caterpillarઅળસીયુ
butterflyપતંગિયુ
mothઍક પ્રકારની ઉધઈ
mosquitoમચ્છર
wormકિડો
beetleબીટલ
ladybirdઍક પ્રકારનો વંદો
snailગોકળગાય
slugગોકળગાય
fleaમાખી
grasshopperતિટિઘોડો
cricketઍક કિડો
cockroachવંદો
midgeઍક પ્રકારનુ મચ્છર
scorpionવીછી
to crawlઘસડાવુ

પક્ષીઓ

sparrowચકલી
crowકાગડો
blackbirdકાબર
magpieઍક પ્રકારનો કાગડો
thrushઍક પ્રકારની ચકલી
robinઍક નાનુ પક્ષી
doveકબૂતર
woodpeckerલાકકડખોદ
pheasantતેતર
owlઘૂવડ
bluetitઍક પ્રકારનુ નાનુ પક્ષી
swallowચકલી
seagullસમુદ્રી પક્ષી
kingfisherકિંગફિશર
hawkબાજ
eagleસમડી
cuckooકોયલ
heronબગલા ની ઍક જાત
storkબગલો/ સારસ
vultureગીદ્ધ
flamingoફ્લમિંગો
bird of preyપ્રાથના નુ પક્ષી
to flyઉડવુ
nestમાળો
eggઈડુ
beakપક્ષી ની ચાંચ
wingપાંખો

દુર્લભ પ્રાણીઓ


monkeyવાંદરો
lionસિંહ
tigerવાઘ
elephantહાથી
giraffeજીરાફ
ostrichશાહમ્રુગ
emuઍમુ
zebraજ઼ીબ્રા
leopardચિત્તો
hippo (abbreviation ofhippopotamus)હિપ્પો (હિપ્પોપોટામસ નુ ટૂકુ રૂપ)
rhino (abbreviation of rhinoceros)ગેંડો
antelopeકાળીયાર
gorillaગોરીલા
chimpanzeeચિંપૅન્જ઼ી
bearરીંછ
polar bearપોલાર રીંછ
penguinપેંગ્વિન
kangarooકાંગારૂ
snakeસાપ
crocodileમગર
alligatorમગર
reindeerરેંડિયર


જંગલી પ્રાણીઓ


foxશિયાળ
rabbitસસલુ
hareલોમડી
mouseઉંદર
ratઉંદર
squirrelખીસકોલી
batચામાચિડીયુ
frogદેડકો
toadદેડકો
badgerઍક નિષાચર પ્રાણી
lizardગરોળી
deerહરણ
snakeસાપ

ઉછેરવા માટેના પ્રાણીઓ

cowગાય
sheepઘેટૂ
goatબકરી
horseઘોડો
cattleગાય નુ ધણ
pigભુંડ
henમરઘી
bullબળદ
gooseબતક
duckબતક
calfગાય નુ બચ્ચુ(વાછરડુ)
lambબકરી નુ બચ્ચુ
kidબચ્ચુ
foalવછેરો
pigletભુંડ નુ બચ્ચુ
chickenમરઘીનુ બચ્ચુ
bullockબળદ
cockકૂકડો
to milk a cowગાય દોહવી