Wednesday, April 9, 2014

શ્રીમદ ભાગવત ગીતા – એન્ડ્રોઇડ એપ્પ


શ્રીમદ ભાગવત ગીતા નામની ધાર્મિક  એપ્લિકેશન ખુબજ સરસ છે . આ એપ્લિકેશન હિંદી, અંગ્રેજી, સ્પેનિશ અને જર્મન જેવી ભાષામાં વાંચી શકાય તેમ છે. આ ધાર્મિક  એપ્લિકેશનમાં ગીતાના અઢાર અધ્યાય ટૂંકમાં શ્લોક સાથે મુકવામાં આવ્યા છે.
શ્રીમદ ભાગવત ગીતા એપ્લિકેશન વિશે વધુ જાણવા અને ડાઉનલોડ કરવા માટે એન્ડ્રોઇડ માર્કેટની મુલાકાત માટે ક્લિક કરો .

3D Education Apps - Science

તમારા સ્માર્ટ ફોમાં 3D ઇફેક્ટવાળી એપ દ્રારા શીખો. અને વાસ્તવિક અનુભવ કરો. 
Learn by 3D Educational apps in your Smart Phone and feel real with fun. 
Solar System 3D



Explore heart in 3D  
  

Click Here to download and install from Play Store


iGeology 3D  
 
  
Click Here to download and install from Play Store
 
Earth 3D
  
 
Click Here to download and install from Play Store

 Kosmos Galaxy 3D Free
      
  Click Here to download and install from Play Store

Remaining 3d educational information will be published soon.

Tuesday, April 8, 2014

English Phrases and Clauses


English Phrases and Clauses
      A phrase is a group of words which acts as a unit and which has no finite verb.
Phrases are of four kinds:
(i)                 Noun, Phrase
(ii)               Adjective Phrase
(iii)             Adverbial Phrase
(iv)              Prepositional Phrase.

Noun Phrases:
            A Noun Phrase is a group of words which acts as a Noun. It may be a subject or object/complement of a verb.
1.       Your bed is really.
2.       Early to bed is a healthy habit.
3.       Reading is a good habit.
4.       Have you enjoyed reading this novel?
5.       The man wants something to eat.
Adjective Phrases:
            An Adjective Phrase is a group of words which acts as an Adjective four qualifying a  noun or pronoun. It may be in the subject part or in the predicate part.
1.       Ali was a wealthy man.
2.       Ali was a man of great wealth.
3.       I like to see a smiling face.
4.       I like to see a face with a smile on it.
Adverbial Phrases:
            An adverbial Phrase includes some adverbs with prepositions and modifies a verb, an adjective or another adverb.
1.       He faced the difficulties in a brave manner.
2.       He faced the difficulties bravely.
3.       They can turned with great speed.
4.       The car turned quickly.
Prepositional Phrases:
            A Prepositional phrase is a group of words beginning with a Preposition.
1.   In spite of his illness, he works.
2.   Besides making a promise, he kept it.

પ્રાથમિક અંગ્રેજી વાક્યો


અહી આપેલ પ્રાથમિક અંગ્રેજી વાક્યો આપને આપની રોજ-બરોજ ની વાત-ચીત માં ઉપયોગ કરી શકશો.
Yes                                       હા

No                                       
ના

Maybe or perhaps        
કદાચ

Please                                
મેહરબાની કરીને

Thanks                               
આભાર

Thank you                        
તમારો આભાર

Thanks very much        
તમારો ખૂબ આભાર

Thank you very much 
તમારો ખૂબ  ખૂબ આભાર

જયારે કોઈ તમારો આભાર વ્યક્ત કરે ત્યારે નીચે કેટલાક વાક્યો છે જેનો ઉપયોગ તમે કરી શકો છો.

You’re welcome            તમારુ સ્વાગત છે.

Not at all                        
ક્યારેય નહી

Hello and goodbye     
નમસ્તે તથા આવજો

લોકો ને નમસ્તે કહેવા માટેની કેટલીક રીતો

Hi                                   કેમ છો?

hello                              
કેમ છો?
Good morning             શુભ સવાર (used before noon)
Good afternoon          શુભ બપોર (used between noon and 6pm)
Good evening            શુભ સંધ્યા (used after 6pm)
જયારે લોકો ને વિદાય કહેવાનું હોય ત્યારે

Bye                              આવજો

Goodbye                     આવજો

Goodnight                  શુભ રાત્રી
See you!                    ફરી મળિશુ

See you soon!          જલ્દી ફરી મળિશુ

See you later!           ફરી ક્યારેક મળિશુ
Have a nice day!    તમારો દિવસ શુભ રહે

have a good weekend!    તમારો સપ્તાહ નો અંત શુભ રહે

Getting someone’s attention and apologising – કોઇી નુ ધ્યાન ખેંચવુ તથા માફી માગવી
excuse me    માફ કરશો

(કોઇી નુ ધ્યાન ખેચવા, કોઇી થી આગળ જવા કે માફી માગવા વાપરી શકાય)
sorry    માફ કરશો
જો કોઇી તમારી માફી માગે તો આનો જવાબ તમે આ રીતે આપી શકો

no problem    કાંઈ વાંધો નથી

it’s OK or that’s OK    
બરાબર છે

don’t worry about it    
ઍ બાબત મા ચિંતા કરવાની જરૂર નથી
Entrance    પ્રવેશ

Exit    
નિકાસ

Emergency exit    
આપાતકાલીન નિકાસ

Push    ધક્કો મારવો

Pull    
ખેંચો

Toilets    શૌચાલય

WC    
શૌચાલય
Gentlemen (often abbreviated to Gents)    
સદ ગૃહસ્થ

Ladies    
સ્ત્રી

Vacant    
ખાલી

Occupied or Engaged    
વપરાશ મા
Out of order    ખરાબ/ બગડેલુ

No smoking    
ધુમ્રપાન નિષેધ

Private    
ખાનગી

No entry    
પ્રવેશ નિષેધ
હવે નીચેના વાક્યો જાતે બોલવા પ્રયત્ન કરો
Do you speak English?    તમને અંગ્રેજી બોલતા આવડે છે?

I don’t speak English    મને અંગ્રેજી બોલતા આવડતુ નથી.

I don’t speak much English    મને વધુ અંગ્રેજી બોલતા આવડતુ નથી.

I only speak very little English    મને અંગ્રેજી બોલતા ઓછુ આવડે છે.

I speak a little English    હું બહુ ઓછુ અંગ્રેજી બોલી શકુ છુ.

Please speak more slowly    થોડુ વધુ ધીમે બોલવા વિનંતી.

Please write it down    મેહરબાની કરી ને તે લખો.

Could you please repeat that?    મેહરબની કરી ને તેનુ પુનરાવર્તન કરશો ?

I understand    મને સમજણ પડી.

I don’t understand    મને સમજણ પડી નથી.

Other basic phrases – બીજા પ્રાથમિક વાક્યો.
I know    
મને ખબર છે
I don’t know    
મને ખબર નથી.
excuse me, where’s the toilet?    માફ કરશો,શૌચાલય ક્યા છે?
excuse me, where’s the Gents?    
માફ કરશો,પુરુષો માટે શૌચાલય ક્યા છે?
excuse me, where’s the Ladies?    
માફ કરશો,સ્ત્રી માટે શૌચાલય ક્યા છે?
Things you might see –
ચીજો જે તમે જુઓ છો.

MODAL AUXILIARIES (સહાયકારક ક્રિયાપદ)



MODAL AUXILIARIES (સહાયકારક ક્રિયાપદ)

Can,could ,may,might,will,would,shall,should,must,have to અને ought to વગેરેને સહાયકારક

ક્રિયાપદો (modal auxiliaries) કહેવામાં આવે છે. તેઓ જુદી જુદી ભાવનાઓ દર્શાવવામાં સહાય કરે છે.

ક્રિયાપદ તરીકે તેમનું સ્વતંત્ર સ્થાન નથી.

(1) Should :- નૈતિક ફરજ હોવી

Should હંમેશા નૈતિક ફરજ સૂચવે છે. ગુજરાતીમાં આપણે ‘જોઈએ’ એવા અર્થમાં બોલીએ

છીએ. ‘should’ દ્વારા કંઇક કરવું જોઈએ અથવા કાર્ય કરવાની તમારી નૈતિક ફરજ છે તેવું

સૂચવાય છે. ક્યારેક સલાહ આપવાના અર્થમાં પણ વપરાય છે.

e.g,-> we should wakeup early in the morning.
-> you should give due respect to your elders.

->should નો ઉપયોગ વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં થઇ શકે છે.

(2) Must :- અનિવાર્ય ફરજ હોવી

‘must’ હંમેશા અનિવાર્ય ફરજ સૂચવે છે. કોઈપણ કાર્ય કર્યા વગર ન ચાલે તે દર્શાવવા ‘must’

સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થાય છે. કાયદાની દ્રષ્ટિએ અથવા તે કાર્ય ન કરવાથી નુકશાન જશે

તેથી તે કાર્ય કરવું જ જોઈએ ફરજીયાતાપના ભાવ ‘must’ દ્વારા સૂચવાય છે. મનાઈ,દ્રઢ નિશ્ચય કે

ભારપૂર્વક સલાહ દર્શાવવા તેનો ઉપયોગ થાય છે.ક્યારેક સંભાવનાઅટકળ , અનુમાન કરવા માટે

Must નો ઉપયોગ થાય છે.

e.g.,-> we must honour our national insignia.

-> you must give due respect to your elders.

(3) Have to :- ફરજ પાડવી

‘Have to’ કોઈપણ કાર્ય કરવાની ફરજ પડી તે દર્શાવવા માટે વપરાય છે. કાળ પ્રમાણે ‘Have to’

ના રૂપો વપરાય છે. જેમ કે વર્તમાન કાળમાં ‘Have to’ અને ‘Has to’,ભૂતકાળમાં ‘Had to’ અને ભવિષ્ય

કાળમાં ‘shall have to’ અથવા ‘will have to’ વપરાય છે.કોઈ પણ બાહ્ય દબાણના અનુસંધાને તે કાર્ય

કરવું પડ્યું તેવો ભાવ સૂચવાય છે.

e.g.-> you have to wakeup early in hostel.

-> He has to work hard to get promotion.

(4) Would :- ઈચ્છા દર્શાવવી

‘would’ નો ઉપયોગ ઈચ્છા દર્શાવવા ,વિકલ્પો પસંદ કરવા માટે કે પસંદગી સૂચવવા માટે થતો હોય

છેઆ ઉપરાંત ‘would’ નો ઉપયોગ વિનંતીનો ભાવ દર્શાવવા પણ થાય છે.

e.g.-> Would you like to take tea?

-> Wuold you lend me thousand ruppe please?

-> I would become an IAS officer.

-> તમામ પ્રકારના કાળમાં Would નો ઉપયોગ થઇ શકે. Shall/will ના સ્થાને પણ would નો ઉપયોગ થઇ

શકે.

(5) Could :- શક્તિ હોવી

Could  ‘can’ નુ ભૂતકાળનુ રૂપ છે. જેનો અર્થ શક્તિમાન હોવું એવો થાય છે. સામાન્ય રીતે

શક્તિ(ability)દર્શાવવા માટે ભૂતકાળના સંદર્ભમાં could વપરાય છે. ઘણીવાર ‘would’ની જેમ વિનંતીનો

ભાવ દર્શાવવા માટે પણ ઉપયોગ થાય છે.

e.g.-> I could ran fast when I was five.

-> Could you help me to do this exercise?

(6) can :- શક્તિ હોવી

Can નો ઉપયોગ પણ શક્તિ કે સામર્થ્ય દર્શાવવા માટે થાય છે. તેમજ અનોઅપચારિક રીતે અથવા

ભારપૂર્વક વિનંતી કરવા માટે પણ can નો ઉપયોગ થાય છે.

e.g. -> I can achieve my dream.

-> Can I talk to Mr. Sharma?

(7) May :- સંભવિત હોવું

‘May’ સંભવિતતાપરવાનગીહેતુ ,શુંભેચ્છા , વિનંતી અને આશીર્વાદનો ભાવ સૂચવે છે.

e.g. -> May I come in sir?

-> May you prosper in life!

-> It may rain today.

-> You may become the P.M. of india.

(8) Might :- સંભવિતતા હોવી

Might નો ઉપયોગ May ના ભૂતકાળના રૂપમાં થાય છે. મોટા ભાગે might સંભાવના દર્શાવવા માટે

વપરાય છે. અને ક્યારેક વિનંતી દર્શાવવા પણ વપરાય છે. આ ઉપરાંત વર્તમાનમાં might નો ઉપયોગ

ભૂતકાળને બદલે વર્તમાનકાળ દર્શાવવા પણ થાય છે.

e.g.->If you had played well, you might have won the match.

-> If might have rained today.

-> You might become the P.A. of india.

Punctuation Marks(વિરામચિહ્નો):-



Punctuation Marks & Capital Letters

PUNCTUATION MARKS & CAPITAL LETTERS

Punctuation Marks(વિરામચિહ્નો):-

કોઈ પણ ભાષા નો લખાણ માં ઉપયોગ થાય ત્યારે તેમાં વિરામચિન્હોનો ઉપયોગ કરવામાં

આવેછે.બોલાતી વખતે આ વિરામચિહ્નો પ્રમાણે ભાષામાં ચઢાવ, ઉતાર અને વિરામસ્થાન આવે છે.પરંતુ

તે લખાણમાં આવે ત્યારે ચિહ્નો દ્વારા આ ચઢાવ ,ઉતાર અને વિરામ સૂચવાય છે.

(1)The full stop:- પૂર્ણ વિરામ (.)

વિધાનવાક્ય અને આજ્ઞાર્થવાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણવિરામ મુકાય છે.જેને અંગ્રેજીમાં Full stop

e.g. I am a student.

(2)The comma:- અલ્પવિરામ(,)

વાક્યની અંદર ઘણા નામો, સર્વનામો,વિશેષણો કે ક્રીયાવિશેષણો એક સાથે આવ્યા હોય ત્યારે તેને

અલ્પવિરામથી જુદા પડાય છે.

e.g. Rohan,Priya and Raghav are friends.

Hi is clever ,smart and handsome.

આજ્ઞાર્થ વાક્યમાં વાક્યની શરૂઆત માં કે અંતે સંબોધન કરવામાં આવે ત્યારે અલ્પવિરામનો ઉપયોગ

થાય છે.વાક્યની શરૂઆતના સંબોધન પછી અલ્પવિરામ મુકાય છે.અને વાક્યના અંતે આવતા સંબોધન

પૂર્વે અલ્પવિરામ મુકાય છે. આજ્ઞાર્થ વાક્યના અંતે Please આવે તો પણ તેની પૂર્વે અલ્પવિરામ

e.g. Priya, Sit down.

Give me your pen, Rishabh.

->ટૂંકા જવાબ આપતી વખતે વપરાતા ‘Yes’અને ‘No’ પછી

આપાતકાલીન સમયે વપરાતા અંગ્રેજી વાક્યો


આપાતકાલીન સમયે વપરાતા અંગ્રેજી વાક્યો
કોઈપણ આપાતકાલીન પરીસ્થિતિ ઉભી થાય ત્યારે નીચે આપેલ કેટલાક વાક્યો તથા ભાવો નો ઉપયોગ થાય છે આપેલ છે, આશા રાખુ કે તેનો ઉપયોગ કરવાની આપને જરૂર ના પડે.
સૂચના: ખરી આપાતકાલીન પરીસ્થિતિ ના સમયે જો ગુજરાત માં હો તો સંપર્ક કરો ૧૦૮ ઉપર સંપર્ક કરો.
Help!    મદદ!
Be careful!    
સંભાળ રાખજો!
Look out! or watch out!    
જુઓ જરા! ધ્યાન રાખજો!
Please help me    
મેહરબાની કરીને મને મદદ કરો
Medical emergencies –
બીમારી સંબન્ધીત આપાતકાલીન પરીસ્થિતિઓ
Call an ambulance!    
ઍમબ્યૂલૅન્સ બોલાવો!
I need a doctor    
મારે ઍક ડૉક્ટર ની જરૂર છે
There’s been an accident    ત્યા ઍક અકસ્માત થયો છે
Please hurry!    
મેહરબાની કરી ને જલ્દી કરો!
I’ve cut myself    મને કાપો પડ્યો છે
I’ve burnt myself    
હું દાઝી ગયો છુ
Are you OK?    તમે બરાબર છો ને?
Is everyone OK?    
શું બધા બરાબર છે?
Crime –
ગુનો
Stop, thief!    
થોભો, ચોર!
Call the police!    
પોલીસ ને બોલાવો!
My wallet’s been stolen    મારૂ પાકીટ ચોરાયી ગયુ છે
My purse has been stolen    
મારૂ પાકીટ ચોરાયી ગયુ છે
My handbag’s been stolen    
મારો બગલથેલો ચોરાયી ગયો છે
My laptop’s been stolen    
મારૂ લૅપટૉપ ચોરાયી ગયુ છે
I’d like to report a theft    મારે ચોરી ની ફરિયાદ નોધાવવી છે
My car’s been broken into    
મારી ગાડી ને અકસ્માત થયો છે
I’ve been mugged    મને લૂટ્વા મા આવ્યો છે
I’ve been attacked    
મારી ઉપર હુમલો થય