Sunday, November 23, 2014

download text book sem 1

શિક્ષક મિત્રો,



અત્રે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની વેબસાઈટ પર મુકવામાં આવેલ ધોરણ ૬ થી ૮ ના નવા પાઠ્યપુસ્તકોની લીંક મુકેલ છે. હાલ તે સાઈટ પર ધોરણ ૬ ગુજરાતી સિવાયની તમામ ટેક્સ્ટ બુક અપલોડ કરવામાં આવેલ છે. (પાંચ વિષય- ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન) જેથી હવે તે તમામ ડાઉનલોડ કરી શકાય છે. 


પાઠ્યપુસ્તકો (ધોરણ : ૬ થી ૮) પ્રથમ સેમેસ્ટર 

ધોરણ :- ૬ (સેમેસ્ટર- ૧)
ગુજરાતી
ધોરણ :- ૭ (સેમેસ્ટર- ૧)
ધોરણ :- ૮ (સેમેસ્ટર- ૧)