| ફોન |
| mobile (abbreviation of mobile phone) | મોબાઇલ |
| phone card | ફોન કાર્ડ |
| message | સંદેશો |
| to leave a message | સંદેશો મુકવો |
| answerphone | ફોન નો જવાબ આપવો |
| dialling tone | ડાઇલ કરવા માટે ટોન |
| engaged | વ્યસ્ત |
| wrong number | ખોટો નંબર |
| text message | લેખિત સંદેશો |
| switchboard | મુખ્ય ફોન |
| receiver | રિસીવર |
| phone box / call box | ફોન માટેનુ બૉક્સ |
| phone book / telephone directory | ફોન નંબર ની યાદી |
| directory enquiries | નંબર માટેની તપાસ |
| international directory enquiries | આંતરરાષ્ટ્રીય નંબર માટેની તપાસ |
| outside line | બહારની લાઇન |
| area code | વિસ્તારનો કોડ |
| country code | દેશ માટેનો કોડ |