| do you know any good restaurants? | શુ તમે કોઈ સારી રેસ્ટોરેંટ જાણો છો? |
| where's the nearest restaurant? | સૌથી નજીક રેસ્ટોરેંટ ક્યા છે? |
| |
| can you recommend a good pub near here? | શુ તમે અહિયા નજીક મા કોઈ સારુ પબ જણાવી શકો? |
| |
| do you fancy a pint? | શુ તમે ઍક પાઇંટ લેશો? |
| do you fancy a quick drink? | શુ તમે ઍક ઝડપી ડ્રિન્ક લેશો? |
| shall we go for a drink? | શુ આપણે પીવા માટે જઇશૂ? |
| |
| do you know any good places to ...? | શુ તમે કોઈ સારી જગ્યા જાણો છો…? |
| eat | ખાવા માટે |
| get a sandwich | સૅંડવિચ માટે |
| go for a drink | પીવા માટે |
| |
| shall we get a take-away? | શુ અમને બહાર લઈ જવા મળશે? |
No comments:
Post a Comment