| my room number's ... | મારો રૂમ નંબર ... છે |
| 215 | 215 |
| could I have a wake-up call at seven o'clock? | શુ મને તમે 7 વાગે જગાડવા ફોન કરશો? |
| where do we have breakfast? | અમને સવારનો નાસ્તો ક્યા મળશે? |
| where's the restaurant? | રેસ્ટોરેંટ ક્યા છે? |
| could you please call me a taxi? | શુ તમે મને ઍક ટૅક્સી બોલાવી દેશો? |
| do you lock the front door at night? | શુ તમે આગળના દરવાજા રાતે બંધ કરો છો? |
| if you come back after midnight, you'll need to ring the bell | શુ તમે મધ્યરાત્રી પછિ આવશો તો તમારે ઘંટડી વગાડાવી પડશે |
| I'll be back around ten o'clock | હું લગભગ દસ વાગ્યા સુધી મા પાછો આવી જઈશ. |
| could I see your key, please? | મહેરબાની કરીને, શુ હું તમારી ચાવી જોઈ શકુ? |
| are there any laundry facilities? | શુ અહિયા કોઈ કપડા ધોવાની સુવિધા છે? |
| what time do I need to check out? | મારે કેટલા વાગ્યે રૂમ ખાલી કરવો પડશે? |
| would it be possible to have a late check-out? | શુ થોડુ મોડુ પ્રસ્થાન શક્ય છે? |
Problems - તકલીફો
| the key doesn't work | આ ચાવી કામ કરતી નથી |
| there isn't any hot water | ગરમ પાણી આવતુ નથી |
| the room's too ... | રૂમ ખુબજ... |
| hot | ગરમ છે |
| cold | ઠંડો છે |
| noisy | અવાજ વાળો છે |
| the ... doesn't work | ચાલતુ નથી |
| heating | ગરમ હવા |
| shower | ફુવારો |
| television | ટી. વી |
| one of the lights isn't working | ઍક લાઇટ ચાલતી નથી |
| there's no ... | રૂમ મા ... નથી |
| toilet paper | ટોઇલેટ પેપર |
| soap | સાબુ |
| shampoo | શૅમપૂ |
| could I have a towel, please? | મહેરબાની કરીને, મને ઍક ટુવાલ મળશે? |
| could I have an extra blanket? | શુ મને ઍક વધારાની ચાદર મળશે? |
| my room's not been made up | મારો રૂમ સાફ કરવામા આવ્યો નથી |
| could you please change the sheets? | મહેરબાની કરીને, તમે ચાદર બદલશો? |
| I've lost my room key | મારાથી મારા રૂમ ની ચાવી ખોવાઈ ગઈ છે |
Things you might see - વસ્તુઓ જે તમે કદાચ જુઓ
| Do not disturb | હેરાન કરશો નહી |
| Please make up room | મારો રૂમ સાફ કરશો |
| Lift out of order | લિફ્ટ ચાલતી નથી |
No comments:
Post a Comment