Friday, May 10, 2013

ઉધ્યોગો


engineeringઇંજિનિયરિંગ
bankingબૅંકિંગ
insuranceવીમા
human resourcesમાનવ સંસાધન
marketingમાર્કેટીંગ
salesવેચાણ
PR (abbreviation of public relations)વ્યક્તિગત સંબંધો
accountancyનામુ
agricultureખેતીવાડી
farmingખેતીવાડી
televisionટી વી
publishingમુદ્રક
advertisingજાહેરખબર
financial servicesનાણાકીય કામ
the building tradeમકાન ને લાગતુ કામ
the retail tradeછુટ્ટાક વેપાર
manufacturingબનાવટ
healthcareસ્વાસ્થ્ય સંબંધી કામ
the civil serviceસરકારી કામ
local governmentસામાન્ય સરકાર
teachingશિક્ષણ
computingકંપ્યૂટિંગ
IT (abbreviation of information technology)માહિતી અને સંસાધન
hotel and cateringહોટેલ તથા રસોઈ

the motor industryમોટર ઉદ્યોગ
the shipping industryનૌકા ઉદ્યોગ
the travel industryયાત્રા ઉદ્યોગ
the drinks industryપીણા ઉદ્યોગ
the entertainment industryમનોરંજન ઉદ્યોગ
the oil industryતેલ ઉદ્યોગ
the pharmaceutical industryદવા ઉદ્યોગ
the construction industryબાંધકામ ઉદ્યોગ
the legal professionકાયદા ઉદ્યોગ
the medical professionસ્વાસ્થ્ય ઉદ્યોગ

No comments:

Post a Comment