અહી કેટલાક અંગ્રેજી વાક્યો છે જે તમે વાળદ ની ત્યા વાળ ક્પાવા જાઓ કે કલર કરાવા જાઓ ત્યારે કામ લાગશે
| I'd like a haircut, please | મારે વાળ ક્પાવા છે |
| do I need to book? | શુ મારે આરક્ષણ કરાવવુ પડશે? |
| are you able to see me now? | શુ તમે હવે મને જોઈ શકો છો? |
| would you like to make an appointment? | શુ તમે આરક્ષણ કરવા માગો છો? |
| would you like me to wash it? | શુ તમે આવુ ઈચ્છો છો કે હું તેને ધોવુ? |
| what would you like? | તમને શુ ગમશે? |
| how would you like me to cut it? | હું કેવી રીતે કાપુ તો તમને ગમશે? |
| I'll leave it to you | હું ઍ તમારા ઉપર છોડુ છુ |
| I'd like ... | મારે ... કરાવવુ છે |
| a trim | ટ્રિમ |
| a new style | નવી ભાત |
| a perm | પર્મ |
| a fringe | ફ્રિંજ |
| some highlights | થોડો કલર |
| it coloured | કલર |
| just a trim, please | મહેરબાની કરીને, ફક્ત ટ્રિમ |
| how short would you like it? | તમારે તેને કેટલા નાના કરવા છે? |
| not too short | વધુ નાના નહી |
| quite short | ખૂબ નાના |
| very short | ઘણા નાના |
| do you have a parting? | શુ તમે પાથી પાડો છો? |
| that's fine, thanks | આભાર, તે બરાબર છે |
| what colour would you like? | તમને કયો કલર ગમશે? |
| which of these colours would you like? | આમથી કયો રંગ તમને ગમશે? |
| could you trim my beard, please? | મહેરબાની કરીને, શુ તમે મારી દાઢી ટ્રિમ કરશો? |
| could you trim my moustache, please? | મહેરબાની કરીને, મારી મુછ ટ્રિમ કરશો? |
| would you like anything on it? | તમને આની ઉપર કાઈ જોઈઍ? |
| a little wax | થોડુ વૅક્સ |
| some gel | થોડુ જેલ |
| some hairspray | થોડુ હેરસ્પ્રે |
| nothing, thanks | આભાર, કાઇ નહી |
| how much is that? | તે કેટલાનુ છે? |
No comments:
Post a Comment