| dog | કૂતરુ |
| cat | બિલાડી |
| hamster | ઍક પ્રકારનો ઉંદર |
| guinea pig | ભુંડ |
| rabbit | સસલુ |
| goldfish | સોનેરી માછલી |
| pony | ઘોડા નુ બચ્ચુ |
| horse | ઘોડો |
| parrot | પોપટ |
| mouse | ઉંદર |
| tropical fish | માછલી |
| puppy | કુતરાનુ બચ્ચુ(ગલુડિયુ) |
| kitten | બિલાડી નુ બચ્ચુ |
| snake | સાપ |
| to ride a horse | ઘોડો ચલાવવો |
| to ride a pony | ઘોડા નુ બચ્ચુ ચલાવવુ |
| to keep a pet | કોઈ પ્રાણી પાળવુ |
No comments:
Post a Comment