During the meal - જમવાના સમય દરમ્યાન
શુ તમે કોઈ વેટર નુ ધ્યાન ખેચવા માગતા હોવ તો માફ કરશો, ઍમ કહેવુ ઍ સૌથી નમ્ર રસ્તો છે
| excuse me! | માફ કરશો! |
અહી કેટલાક બીજા વાક્યો છે જેનો તમે જમવા દરમ્યાન ઉપયોગ કરી શકશો
| enjoy your meal! | તમારુ જમવાનુ માણો! |
| bon appétit! | તમારુ જમવાનુ માણો! |
| would you like to taste the wine? | શુ તમે વાઇન ચાખવાનુ પસંદ કરશો? |
| could we have ...? | શુ અમે... લઈ શકીઍ? |
| another bottle of wine | હજુ ઍક વાઇન ની બૉટલ |
| some more bread | થોડી વધારે બ્રેડ |
| some more milk | થોડુ વધારે દૂધ |
| a jug of tap water | નળ ના પાણી નો ઍક જગ |
| some water | થોડુ પાણી |
| still or sparkling? | સાદુ કે સોડા વાળુ |
| would you like any coffee or dessert? | શુ તમે કૉફી અથવા કઈ મીઠુ લેવાનુ પસંદ કરશો? |
| do you have any desserts? | શુ તમારી પાસે કોઈ મીઠી વાનગી છે? |
| could I see the dessert menu? | શુ હું મીઠી વાનગી ની યાદી જોઈ શકુ? |
| was everything alright? | શુ બધુ બરાબર હતુ? |
| thanks, that was delicious | આભાર, તે ઘણુ સરસ હતુ |
Problems - મુશ્કેલીઓ
| this isn't what I ordered | આ ઍ નથી જે મે ઑર્ડર કરેલુ |
| this food's cold | આ ખાવાનુ ઠંડુ છે |
| this is too salty | આ ઘણુ ખારૂ છે |
| this doesn't taste right | આનો સ્વાદ બરાબર નથી |
| we've been waiting a long time | અમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે |
| is our meal on its way? | શુ અમારૂ જમવાનુ આવી રહ્યુ છે |
| will our food be long? | શુ અમારા ખાવાને વાર લાગશે? |
Paying the bill - બિલ ભરવુ
| the bill, please | મહેરબાની કરીને, બિલ લાવશો |
| could we have the bill, please? | મહેરબાની કરીને, અમને બિલ મળશે? |
| can I pay by card? | શુ હું કાર્ડ દ્વારા ચૂકવણી કરી શકુ? |
| do you take credit cards? | શુ તમે કાર્ડ લો છો? |
| is service included? | શુ સર્વિસ નો સમાવેશ થયેલો છે? |
| can we pay separately? | શુ અમે અલગ થી ચૂકવી શકીઍ? |
| I'll get this | હું આ લઈ આવુ છુ |
| let's split it | તેને અલગ કરી નાખીઍ |
| let's share the bill | ચાલો બિલ વહેંચી લઈઍ |
Things you might see - વસ્તુઓ જે તમે કદાચ જુઓ
| Please wait to be seated | મહેરબાની કરીને, બેસવા માટે રાહ જુઓ |
| Reserved | આરક્ષીત |
| Service included | સર્વિસ સમાવિષ્ટ |
| Service not included | સર્વિસ સમાવિષ્ટ નથી |
Booking a table - ટેબલ આરક્ષીત કરાવવુ
| do you have any free tables? | શુ તમારે ત્યા કોઈ ટેબલ ખાલી છે? |
| a table for ..., please | મહેરબાની કરીને ઍક ટેબલ ... |
| two | બે |
| three | ત્રણ |
| four | |
| I'd like to make a reservation | હું આરક્ષણ કરાવવા માગુ છુ |
| I'd like to book a table, please | મહેરબાની કરીને,હું ઍક ટેબલ આરક્ષિત કરાવવા માગુ છુ |
| when for? | કયા દિવસ માટે? |
| for what time? | કેટલા વાગ્યે? |
| this evening at ... | આજે સાંજે... વાગે |
| seven o'clock | સાત |
| seven thirty | સાડા સાત |
| eight o'clock | આઠ |
| eight thirty | સાડા આઠ |
| tomorrow at ... | કાલે ... વાગે |
| noon | બાર વાગે |
| twelve thirty | સાડા બાર |
| one o'clock | ઍક વાગે |
| one thirty | દોઢ વાગે |
| for how many people? | કેટલા જણા માટે? |
| I've got a reservation | મારૂ આરક્ષણ છે |
| do you have a reservation? | શુ તમારુ આરક્ષણ છે? |
Ordering the meal - જમવાનુ ઑર્ડર કરવુ
| could I see the menu, please? | મહેરબાની કરીને, શુ હું મેનુ જોઈ શકુ? |
| could I see the wine list, please? | મહેરબાની કરીને, શું હું વાઇન ની યાદી જોઈ શકુ? |
| can I get you any drinks? | શુ હું તમારા માટે કોઈ ડ્રિન્ક લાવી શકુ? |
| are you ready to order? | શુ તમે ઑર્ડર આપવા માટે તૈયાર છો? |
| do you have any specials? | શુ તમારી પાસે કાઇ ખાસ છે? |
| what's the soup of the day? | આજ ના દિવસ નો સૂપ કયો છે? |
| what do you recommend? | તમે શુ ભલામણ કરો છો? |
| what's this dish? | આ કઈ વાનગી છે? |
| I'm on a diet | હું ઉપવાસ ઉપર છુ |
| I'm allergic to ... | મને પરેજી છે... |
| wheat | ઘઉ થી |
| dairy products | દૂધ ની બનાવટો થી |
| I'm severely allergic to ... | |
| nuts | સૂકા મેવા થી |
| shellfish | શલ માછલી થી |
| I'm a vegetarian | હું શાકાહારી છુ |
| I don't eat ... | હું... ખાતો નથી |
| meat | માંસ |
| pork | ડુક્કર નુ માંસ |
| I'll have the ... | હું...લઈશ |
| chicken breast | ચિકન બ્રેસ્ટ |
| roast beef | ગાય નુ શેકેલુ માંસ |
| pasta | પાસ્ટા |
| I'll take this | હું આ લઈશ |
| I'm sorry, we're out of that | હું દિલગીર છુ, તે ખલાસ થઈ ગયુ છે |
| for my starter I'll have the soup, and for my main course the steak | મારી શરૂઆત માટે હું સૂપ લઈશ, તથા મુખ્ય માટે હું સ્ટેક લઈશ |
| how would you like your steak? | તમે તમારી સ્ટેક કેવી રીતે લેવા પસંદ કરશો? |
| rare | બહુ ઓછી |
| medium-rare | મધ્યમ- ઓછી |
| medium | મધ્યમ |
| well done | સંપૂર્ણ રાંધેલી |
| is that all? | બસ આટલૂ જ? |
| would you like anything else? | શુ તમે કઈ બીજુ લેવાનુ પસંદ કરશો? |
| nothing else, thank you | બીજુ કઈ નઈ, આભાર |
| we're in a hurry | અમે થોડા જલ્દી મા છે |
| how long will it take? | તેને કેટલી વાર લાગશે? |
| it'll take about twenty minutes | તેને લગભગ 20 મિનિટ લાગશે |
No comments:
Post a Comment