Common questions - સામાન્ય સવાલો
| where are you? | તમે ક્યાં છો? |
| what's this? | આ શું છે? |
| what's that? | પેલુ શું છે? |
| what's this called? | આને શું કહેવાય? |
| is anything wrong? | કઈં ખોટુ છે? |
| what's the matter? | મામલો શું છે? |
| is everything OK? | બધુ બરાબર છે ને? |
| have you got a minute? | તમારી પાસે 1 મિનિટ નો સમય છે? |
| have you got a pen I could borrow? | તમારી પાસે પેન છે જે હું ઉછીની લઈ શકુ? |
| really? | ખરેખર? |
| are you sure? | શુ તમે ચોક્કસ છો? |
| why? | કેમ? |
| why not? | કેમ નહી? |
| what's going on? | શુ ચાલી રહ્યુ છે? |
| what's happening? | શુ ચાલી રહ્યુ છે? |
| what happened? | શું થયુ? |
| what? | |
| where? | |
| when? | |
| who? | |
| how? | |
No comments:
Post a Comment