At the dry cleaners - ધોબી પાસે
| could I have this suit cleaned? | શુ મને આ સૂટ સાફ થઈને મળશે? |
| how much do you charge for a shirt? | ઍક શર્ટના તમે કેટલા લો છો? |
અહિયા કેટલાક વાક્યો છે જે તમને કોઈ પૅંટ આલ્ટર કરાવવુ હાય ત્યારે કામ મા આવશે. યાદ રાખો કે ઍક ઈંચ આટલે લગભગ 2.5 cm થી થોડુ વધારે
| could you take these trousers up an inch? | શુ તમે આ પૅંટ ઍક ઈંચ ઉંચુ કરી આપશો? |
| could you take these trousers down an inch? | શુ તમે આ પૅંટ ઍક ઈંચ નીચુ કરી આપશો? |
| could you take these trousers in an inch? | શુ તમે આ પૅંટ ઍક ઈંચ અંદર વાળી આપશો? |
| could you take these trousers out two inches? | શુ તમે આ પૅંટ બે ઈંચ બહાર વાળી આપશો? |
Shoe repairs and key cutting - ચાવી બનાવવી તથા જૂતા નુ સમારકામ
| could I have these shoes repaired? | શુ મને આ જુતા રિપેર કરીને મળશે? |
| could you put new ... on these shoes for me? | શુ તમે મને આ જૂતા મા નવી ... નાખી આપશો? |
| heels | ઍડી |
| soles | તળીયુ |
| could I have this key cut? | શુ મને આ ચાવી કાપી આપશો? |
| could I have these keys cut? | શુ મને આ ચાવીઓ કાપી આપશો? |
| I'd like one copy of each of these, please | મહેરબાની કરીને, મને આ બધાની ઍક નકલ જોઈશે |
| could I have a key ring? | શું મને કી-ચેન મળશે? |
No comments:
Post a Comment