અહી આપેલા અંગ્રેજી વાક્યો નો ઉપયોગ તમે કપડા અથવા જૂતા ની ખરીદી કરતી વખતે કરી શકશો
Finding the right size - યોગ્ય માપ શોધવુ
| could I try this on? | શુ હું આ પહેરીને જોઈ શકુ? |
| could I try these on? | શુ હું આ પહેરીને જોઈ શકુ? (જૂતા, પૅંટ અથવા જ્યારે ઍક કરતા વધારે વસ્તુ જોવી હોય) |
| could I try these shoes on? | શુ હું આ જૂતા પહેરીને જોઈ શકુ? |
| do you want to try it on? | શુ તમરે આ પહેરીને જોવુ છે? |
| do you want to try them on? | શુ તમરે આ બધુ પહેરીને જોવુ છે? |
| what size are you? | તમારુ માપ શુ છે? |
| what size do you take? | તમે કયા માપ નુ લો છો? |
| I take a size ... | હું ... માપનુ લઈશ |
| 10 | 10 |
| do you have this in a size ...? | શુ તમારી પાસે આ ... |
| 7 | 7 |
| do you have these in a size ...? | શુ તમારી પાસે આ ... |
| 12 | 12 |
| do you have a fitting room? | તમારે ત્યા કપડા બદલવાનો રૂમ છે? |
| where's the fitting room? | કપડા બદલવાનો રૂમ ક્યા છે? |
| have you got this in a smaller size? | શુ તમારી પાસે આ નાના માપ મા છે? |
| have you got this in a larger size? | શુ તમારી પાસે આ મોટા માપ મા છે? |
| could you measure my ...? | શુ તમે મારી ... માપશો? |
| waist | કમર |
| neck | ગળુ |
| chest | છાતી |
| is that a good fit? | શુ તે બરાબર ફીટ છે? |
| it's much too small | તે ઘણુ નાનુ છે |
| it's a little too small | તે થોડુ નાનુ છે |
| it's a little too big | તે થોડુ મોટુ છે |
| it's much too big | તે ઘણુ મોટુ છે |
| it's just right | આ ઍક્દમ બરાબર છે |
| they're just right | તે ઍક્દમ બરાબર છે |
| it doesn't fit | તે ફીટ થતા નથી |
| they don't fit | તે ફીટ થતા નથી |
Making a choice - પસંદગી કરવી
| how do they feel? | તે કેવુ લાગે છે? |
| do they feel comfortable? | શુ તે આરામદાયક છે? |
| it suits you | તે તમને શોભે છે |
| they suit you | તે તમને શોભે છે |
| is this the only colour you've got? | તમારી પાસે ફક્ત આજ રંગ છે? |
| what do you think of these? | તમારો આ બાબતે શુ વીચાર છે? |
| I like them | મને તે ગમે છે |
| I don't like them | મને તે ગમતા નથી |
| I don't like the colour | મને રંગ ના ગમ્યો |
| what are these made of? | આ શૅમાથી બને છે? |
| are these washable? | શુ આ ધોઈ શકાય તેવા છે? |
| no, they have to be dry-cleaned | ના, તેમને ડ્રાઇક્લેન કરાવવા પડશે |
| I'll take it | હું તે લઈશ |
| I'll take them | હું તે લઈશ |
Things you might see - વસ્તુઓ જે તમે કદાચ જુઓ
| Menswear | પુરુષો ના કપડા |
| Womenswear or Ladieswear | સ્ત્રીઓ ના કપડા |
| Childrenswear | બાળકો ના કપડા |
| Babywear | નાના બાળકો ના કપડા |
| Fitting room | કપડા બદલવાનો રૂમ |
| Size | માપ |
| S — Small | નાનુ |
| M — Medium | મધ્યમ |
| L — Large | મોટુ |
| XL — Extra-large | ઘણુ મોટુ |
No comments:
Post a Comment