આયી કેટલાક અંગ્રેજી વાક્યો છે જે તમને સૂપરમાર્કેટ મા ખરીદી કરતી વખતે કામ લાગશે
Finding and asking for items - વસ્તુઓ માટે પુછવુ અને તે શોધવી
| could you tell me where the ... is? | શુ તમે મને કહી શકશો... ક્યા છે? |
| milk | દૂધ |
| bread counter | બ્રેડ માટેનુ કાઉંટર |
| meat section | માંસ નો વિભાગ |
| frozen food section | ઠંડી કરેલી વસ્તુઓ નો વિભાગ |
| are you being served? | શુ તમને કોઈ સર્વિસ કરી રહ્યુ છે? |
| I'd like ... | હું ... લેવાનુ પસંદ કરીશ |
| that piece of cheese | ચીઝ નો ટુકડો |
| a slice of pizza | પીઝા નો ટુકડો |
| six slices of ham | ડુક્કર ના માંસ ના છ ટુકડા |
| some olives | થોડા ઑલિવ |
| how much would you like? | તમે કેટલુ લેવાનુ પસંદ કરશો? |
| 300 grams | 300 ગ્રામ |
| half a kilo | અડધો કિલો |
| two pounds | બે પાઉંડ (ઍક પાઉંડ = 450 ગ્રામ લગભગ) |
At the checkout - બહાર નીકળતી વખતે
| that's £32.47 | તેના £32.47 |
| could I have a carrier bag, please? | મહેરબાની કરીને મને થેલી મળશે? |
| could I have another carrier bag, please? | મહેરબાની કરીને, મને હજુ ઍક થેલી મળશે? |
| do you need any help packing? | તમને પૅકિંગ મા કાઇ મદદ જોઈશે? |
| do you have a loyalty card? | શુ તમારી પાસે કાયમી ગ્રાહક વાળુ કાર્ડ છે? |
Things you might see - વસ્તુઓ જે તમે કદાચ જુઓ
| Checkout | બહાર જવુ |
| 8 items or less | આઠ ગણુ અથવા ઓછુ |
| Basket only | ખાલી ટોપલિ |
| Cash only | ફક્ત રોકડા |
| Best before end | આ સમય પહેલા સારુ |
No comments:
Post a Comment