વધુ રોજીંદા હાવ - ભાવ
અહી કેટલાક વધુ સામાન્ય અંગ્રેજી પ્રતિભાવ આપેલા છે, જેનો તમે રોજ બરોજ ની વીવિધ પરિસ્થિતિ મા ઉપયોગ કરી શકશો.
| OK | બરાબર |
| of course | કેમ નહી |
| of course not | જરાય નહી |
| that's fine | ચાલશે |
| that's right | બરાબર છે / સાચુ છે |
| sure | જરૂર / ચોક્કસ |
| certainly | અવશ્ય |
| definitely | ચોક્કસ પણે |
| absolutely | ઍક્દમ |
| as soon as possible | જેટલુ બને આટલૂ જલ્દી |
| that's enough | આટલૂ બસ છે. |
| it doesn't matter | તેનાથી કાઇ ફરક પડતો નથી. |
| it's not important | ઍ આટલૂ મહત્વનુ નથી. |
| it's not serious | |
| it's not worth it | આની આટલૂ કીમતી નથી. |
| I'm in a hurry | હું ઉતાવળમા છુ. |
| I've got to go | મારે જવુ પડશે. |
| I'm going out | હું બહાર જાઉ છુ. |
| sleep well | સારી ઉંઘ લેજો. |
| same to you! | તમને પણ. |
| me too | હું પણ. |
| not bad | ખરાબ નથી. |
| I like ... | મને ગમે છે... |
| him | પેલો |
| her | પેલી |
| it | પેલુ |
| I don't like ... | મને ગમતો નથી... |
| him | પેલો |
| her | પેલી |
| it | પેલુ |
No comments:
Post a Comment