Thanks and apologies - આભાર તથા માફી
| thanks for your ... | તમારો આભાર તમારી... |
| help | મદદ માટે |
| hospitality | આગતા- સ્વાગતા માટે |
| ઈ-મેલ માટે | |
| I'm sorry | મને ખેદ છે. |
| I'm really sorry | મને ખરેખર ખેદ છે. |
| sorry I'm late | માફ કરશો, હું મોડો છુ. |
| sorry to keep you waiting | તમને રાહ જોવડાવા બદલ માફ કરશો. |
| sorry for the delay | મોડુ કરવા બદલ માફ કરશો. |
No comments:
Post a Comment