Friday, May 10, 2013

હવામાન



Weather conditions

rainવરસાદ
snowબરફ
fogધુમ્મસ
iceબરફ
sunસૂર્ય
sunshineસૂર્યપ્રકાશ
cloudવાદળ
mistઝાકળ
windપવન
breezeહવા
thunderstormતોફાન
tornadoહવાઈ તોફાન
hurricaneસમુદ્રી તોફાન
frostથીજી જવુ
rainbowમેઘધનુષ્ય
sleetઆછો વરસાદ
stormતોફાન
floodપુર
drizzleઝરમર વરસાદ
strong windsતોફાની પવન
 
windyપવન ફકાવો
cloudyવાદળછાયુ
foggyધુમ્મસભર્યુ
mistyઝાકળભર્યુ
icyઠંડુ
frostyથીજી જવાય તેવુ
stormyતોફાની
dryસૂકુ
wetભિનુ
hotગરમ
coldઠંડુ
chillyખૂબ જ ઠંડુ
sunnyસૂર્યપ્રકાશ ભર્યુ
rainyવરસાદી



Other words related to weather

raindropવરસાદ ના ટીપા
snowflakeબરફ વર્ષા
 
to meltપીગળી જવુ
to freezeથીજી જવુ
to thawગરમ થવુ
to snowબરફ પડ્વો
to rainવરસાદ પડ્વો
 
temperatureતાપમાન
thermometerથર્મૉમીટર
high pressureઉંચુ દબાણ
low pressureનીચુ દબાણ
barometerબેરોમીટર
degreeડિગ્રી
Celsiusસેલ્સીયસ
Fahrenheitફેરન્હાઇટ
weather forecastહવામાન નુ અનુમાન
droughtદુકાળ
rainfallવરસાદ
heat waveગરમી નુ મોજુ
global warmingદુનિયાનુ ગરમ તાપમાન

No comments:

Post a Comment