ડીજીટલ દુનિયા,
ડીજીટલ ઇન્ડિયા,
ડીજીટલ શાળા,ડીજીટલ ક્લાસરૂમ,
મિત્રો, એક “M-Learning – Teaching & Learning By
Tablets” નો પ્રોજેક્ટ બનાવ્યો છે. જે ઈ –
પાઠશાળામાં રજુ કરું છે. જેમાં ગુજરાતી, હિન્દી, English, ગણિત, સાયન્સ, સંસ્ર્કુત વગેરે વિષય શીખવતી ૧૫૦ એપ્સની મ. આ બધી એપ્લીકેશન સ્માર્ટ ફોનમાં અને ટેબલેટ માં ચાલી શકે છે. છે. ટેબલેટને ટી.વી. સાથે જોડીને
ડીજીટલ ક્લાસરૂમ બનાવી શકો છો. ટેબલેટ અને ટી.વી. માં HDMI પોર્ટ હોવું જરૂરી છે. તેને કનેક્ટ કરવા માટે HDMI to HDMi કોડ હોવો જરૂરી છે. તમારી પાસે રહેલ શેક્ષણિક વિડીયોનો ઉપયોગ કરો. બીજું સોફ્ટવેર બાબતે નીચેની એપ્સ ડાઉનલોડ કરો.
કેવો હશે ટેબલેટ દ્રારા ચાલતો ડીજીટલ ક્લાસરૂમ જાણવા અહી ક્લિક કરો.
કેવો હશે ટેબલેટ દ્રારા ચાલતો ડીજીટલ ક્લાસરૂમ જાણવા અહી ક્લિક કરો.
Hello friend. During this vacation I have made “M-learning Project”. I am glad to present it. In this project, I have written one thesis in which what is M-learning, chart of increasing android phone, benefit of M-learning”. I have written information about English, Gujarati, Hindi, and Sanskrit, Maths and sicence, g.k. testing android apps. You can also run all this apps in PC. I thinks this project will succeed when all android apps will being using by teacher in classroom. Thanks for Visiting.
આજના યુગને મોબાઇલ યુગ કહીએ તો પણ ખોટું
નથી. મોબાઇલ એ એક ઇલેકટ્રોનિક ઉપકરણ છે જે દરેક જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ હોય છે.
”No one Can live without Mobile”
મોબાઈલની દુનિયા માં
Andriod ખુબ પ્રચલિત અને વિશાલ
પ્રભુત્વ ધરાવતી ઓપરેટીંગ સિસ્ટમ છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે આજે સ્માર્ટફોન
ના માર્કેટમાં ફક્ત Andriodનો હિસ્સો ૭પ % થી પણ વધારે
છે. અત્યાર સુઘીમાં ૫૦૦ મિલિયનથી વધારે Andriod Phone વેચાય છે. અને દરરોજ તેનું વેચાય વધતું જાય છે. Andriod
નું ટુક સમયમાં નામ થવાનું કારણ તેની Application
છે. આજે Andriodના play store
માં ૭, ૦૦, ૦૦૦ થી પણ વધારે Application
પ્રાત્ય છે. જેનો વિશ્વ ૧૨૯ દેશોનાં લોકો ઉપયોગ કરે કરે છે. અત્યાર સુઘી માં play
store માંથી ૨૫ બિલિયન વધારે એપ્સ ડાઉનલોડ થઈ ચુકી છે.
તેમાં વિધાર્થીઓનેને ઉપયોગી હજારો શેક્ષણિક એપ્સ પ્રાપ્ય છે. આ એપ્સ દ્રારા ઉપયોગી
કરીને વિધાથીઓં અસરકારક રીતે શીખી શકે છે. Important Posts:
- લેખકની કમલે "M-Learning" Click Here
- Download E pathshala Android Apps
- How to run Andriod apps in PC and Laptop
ગુજરાતી શીખવતી એપ્સ ડાઉનલોડ કરો.
હિન્દી શીખવતી એપ્સ ડાઉનલોડ કરો.
English શીખવતી એપ્સ ડાઉનલોડ કરો.
સંસ્કૃત શીખવતી એપ્સ ડાઉનલોડ કરો.
G. K ને લગતી એપ્સ ડાઉનલોડ કરો.
ઘોરણ ૬ થી ૧૨ ને લગતી એપ્સ ડાઉનલોડ કરો.
હિન્દી શીખવતી એપ્સ ડાઉનલોડ કરો.
English શીખવતી એપ્સ ડાઉનલોડ કરો.
સંસ્કૃત શીખવતી એપ્સ ડાઉનલોડ કરો.
G. K ને લગતી એપ્સ ડાઉનલોડ કરો.
ઘોરણ ૬ થી ૧૨ ને લગતી એપ્સ ડાઉનલોડ કરો.
very good initiative. keep it up.
ReplyDeletethanks sisters..........
Delete