વ્હાલા મિત્રો,
GIET પ્રસ્તુત કરી રહ્યું છે : 'સર્વાંગી શિક્ષણ'
સર્વાંગી શિક્ષણ - શારીરિક શિક્ષણ : ધોરણ-6 યોગાસન
સર્વાંગી શિક્ષણ - શારીરિક શિક્ષણ : ધોરણ - 7 યોગાસન
સર્વાંગી શિક્ષણ - શારીરિક શિક્ષણ: ધોરણ-8 યોગાસન
સર્વાંગી શિક્ષણ : સૂર્ય નમસ્કાર
સર્વાંગી શિક્ષણ: યૌગિક ક્રિયાઓ
સર્વાંગી શિક્ષણ - શારીરિક શિક્ષણ : ધોરણ - 6 થી 8 મુદ્રા
સર્વાંગી શિક્ષણ - શારીરિક શિક્ષણ : ધોરણ - 6 થી 8 પ્રાણાયામ
શિક્ષણનો મૂળ હેતુ બાળકનો સર્વાંગી વિકાસ કરવાનો છે. જેમાં શારીરિક, માનસિક, સામાજિક અને સંવેદનાત્મક એમ તમામ પાસાંઓનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકારનો વિકાસ માત્ર પાઠ્ય પુસ્તકોના અભ્યાસથી નથી થતો પરંતુ સાથે સાથે યોગ,રમતગમત,સંગીત,ચિત્ર વગેરે વિષયો પણ એટલાં જ મહત્વના છે. શિક્ષણ વિભાગ દ્વારા આ વિષયોનો સમાવેશ કરી ધોરણ ૬ થી ૮ ના બાળકો માટે સર્વાંગી શિક્ષણ ના પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં છે. GIET પોતાના ખજાનામાંથી શોધીને ખાસ આપના માટે આ વિષયો પર આધારિત શ્રેણી 'સર્વાંગી શિક્ષણ ' લઈને આવી રહ્યું છે. આશા છે કે શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ કાર્યક્રમો ઉપયોગી થશે અને બાળકોના સર્વાંગી વિકાસમાં GIET કંઈક અંશે મદદરૂપ થઈ શકશે. આપ સૌ મિત્રો આપના વિદ્યાર્થીઓના ગ્રુપ માં જરૂર share કરશો. GIET આપને માટે જ છે તો આપણી ચેનલને subscribe કરો અને વધુમાં વધુ બાળકો, શિક્ષકો અને વાલીઓને share કરો.