Saturday, May 11, 2013

સામાન્ય શબ્દો


bigમોટુ
small / littleનાનુ
fastઝડપી
slowધીમુ
goodસારુ
badખરાબ
expensiveમોંઘુ
cheapસસ્તુ
thickજાડૂ
thinપાતળુ
narrowસાંકડુ
loudજોરથી
quietશાંત
intelligentહોશિયાર
stupidબુદ્ધૂ
wetભિનુ
dryસૂકુ
heavyભારે
lightહલકુ
hardસખત
softપોચુ
shallowછીછરૂ
deepઉંડુ
easyસરળ
difficultઅઘરુ
weakનબળુ
strongમજબૂત
richધનવાન
poorગરીબ
youngજુવાન
oldવૃદ્ધ
longલાંબુ
shortટૂકુ
highઉંચુ
lowનીચુ
generousદયાળુ
meanઅપમાન કરનારુ
trueસાચુ
falseખોટુ
beautifulસુંદર
uglyકદરૂપુ
newનવુ
oldજૂનુ
happyખુશ
sadદુખી


safeસલામત
dangerousભયંકર
earlyવહેલુ
lateમોડુ
lightઆછુ
darkઘાટુ
openખુલ્લુ
closed / shutબંધ
tightસખત
looseઢીલુ
fullભરેલુ
emptyખાલી
manyઘણા બધા
fewથોડા
aliveજીવતુ
deadમૃત
hotગરમ
coldઠંડુ
interestingરસપ્રદ
boringકંટાળો આવે તેવુ
luckyનસીબદાર
unluckyબદનસીબ
importantજરૂરી
unimportantબેકાર
rightસાચુ
wrongખોટુ
farદૂર
nearનજીક
cleanસાફ
dirtyગન્દુ
niceસરસ
nastyજોરદાર
pleasantખુશનુમા
unpleasantખરાબ
excellentખૂબ સરસ
terribleઘણુ ખરાબ


કંપ્યૂટર તથા ઇંટરનેટ

ફોન


ફોન
mobile (abbreviation of mobile phone)મોબાઇલ
phone cardફોન કાર્ડ
messageસંદેશો
to leave a messageસંદેશો મુકવો
answerphoneફોન નો જવાબ આપવો
dialling toneડાઇલ કરવા માટે ટોન
engagedવ્યસ્ત
wrong numberખોટો નંબર
text messageલેખિત સંદેશો
switchboardમુખ્ય ફોન
receiverરિસીવર
phone box / call boxફોન માટેનુ બૉક્સ
phone book / telephone directoryફોન નંબર ની યાદી
directory enquiriesનંબર માટેની તપાસ
international directory enquiriesઆંતરરાષ્ટ્રીય નંબર માટેની તપાસ
outside lineબહારની લાઇન
area codeવિસ્તારનો કોડ
country codeદેશ માટેનો કોડ

signalસિગ્નલ
faultખરાબી
batteryબૅટરી
off the hookહુક ઉપરથી ઉપાડી લેવો
to callકૉલ કરવો
to phoneફોન કરવો
to ringરિંગ કરવી
to dial a numberનંબર લગડવો
to hang upમૂકી દેવો
extensionઍક્સટેન્ષન
operatorફોન ઉપાડનાર