શ્રીમદ ભાગવત ગીતા નામની ધાર્મિક એપ્લિકેશન ખુબજ સરસ છે . આ એપ્લિકેશન હિંદી, અંગ્રેજી, સ્પેનિશ અને જર્મન જેવી ભાષામાં વાંચી શકાય તેમ છે. આ ધાર્મિક એપ્લિકેશનમાં ગીતાના અઢાર અધ્યાય ટૂંકમાં શ્લોક સાથે મુકવામાં આવ્યા છે.
શ્રીમદ ભાગવત ગીતા એપ્લિકેશન વિશે વધુ જાણવા અને ડાઉનલોડ કરવા માટે એન્ડ્રોઇડ માર્કેટની મુલાકાત માટે ક્લિક કરો .