Showing posts with label Microsoft Teams. Show all posts
Showing posts with label Microsoft Teams. Show all posts

Tuesday, June 30, 2020

માઈક્રોસોફ્ટ ટીમ્સને લગતા ખાસ ઉપયોગી વીડિયો જુઓ






વિડીયો જોવા માટે યૂટ્યૂબ  આઈકોન  પર  ટચ કરો. 

1
માઈક્રોસોફ્ટ ટીમ્સ એપ્લિકેશન  ડાઉનલોડ, ઇન્સ્ટોલ અને સાઈન ઈન  કેવી રીતે કરશો?
2
માઈક્રોસોફ્ટ  ટીમ્સમાં  કેલેન્ડરમાં
 નવી મીટીંગ કેવી રીતે સેટ કરશો?
3
માઈક્રોસોફ્ટ  ટીમ્સમાં મિટિંગમાં
 જોઈન થવાની ત્રણ રીતો.
4
માઇક્રોસોફ્ટ ટીમ્સ મીટિંગમાં
વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓને રીમુવ કરતાં  અથવા મ્યૂટ કરતાં કેવી રીતે અટકાવશો?
5
વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકનો 
 વિડીયો મોટી સ્ક્રીનમાં કેવી રીતે રાખવો?
6
માઈક્રોસોફ્ટ  ટીમ્સમાં  મીટિંગ (ક્લાસ)  દરમિયાન તમારા મોબાઇલની 
 સ્ક્રીન શેર કેવી રીતે કરશો.
7
મોબાઈલ સ્ક્રીન પર કેવી રીતે લખશો?
8
માઈક્રોસોફ્ટ  ટીમ્સમા શિક્ષકે નવુ અસાઈન્ટમેન્ટ/લેશન/ગૃહ કાર્ય કેવી રીતે આપવું?
            
9
માઈક્રો   સોફ્ટ  ટીમ્સમાં તમારા શિક્ષકે મોકલેલ અસાઈન્ટમેન્ટ  કેવી રીતે ડાઉનલોડ કરશો?
10
તમે કરેલ અસાઇનમેન્ટ/લેશન/ગૃહકાર્ય તમારા શિક્ષકને કેવી રીતે મોકલશો?
            

(New) 


11

માઈક્રોસોફ્ટ ટીમ્સ /અકાઉન્ટ નો 

પાસવર્ડ કેવી રીતે બદલવો