આજના યુગને મોબાઇલ યુગ કહીએ તો પણ ખોટું
નથી. મોબાઇલ એ એક ઇલેકટ્રોનિક ઉપકરણ છે જે દરેક જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ હોય છે.
Blackboard.com નો M-Learning” નો સર્વે રિપોર્ટ
This report is taken from blackboard.com
”No one Can live without Mobile”
મોબાઈલની દુનિયા માં
Andriod ખુબ પ્રચલિત અને વિશાલ
પ્રભુત્વ ધરાવતી ઓપરેટીંગ સિસ્ટમ છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે આજે સ્માર્ટફોન
ના માર્કેટમાં ફક્ત Andriodનો હિસ્સો ૭પ % થી પણ વધારે
છે. અત્યાર સુઘીમાં ૫૦૦ મિલિયનથી વધારે Andriod Phone વેચાય છે. અને દરરોજ તેનું વેચાય વધતું જાય છે. Andriod
નું ટુક સમયમાં નામ થવાનું કારણ તેની Application
છે. આજે Andriodના play store
માં ૭, ૦૦, ૦૦૦ થી પણ વધારે Application
પ્રાત્ય છે. જેનો વિશ્વ ૧૨૯ દેશોનાં લોકો ઉપયોગ કરે કરે છે. અત્યાર સુઘી માં play
store માંથી ૨૫ બિલિયન વધારે એપ્સ ડાઉનલોડ થઈ ચુકી છે.
તેમાં વિધાર્થીઓનેને ઉપયોગી હજારો શેક્ષણિક એપ્સ પ્રાપ્ય છે. આ એપ્સ દ્રારા ઉપયોગી
કરીને વિધાથીઓં અસરકારક રીતે શીખી શકે છે.
M-Learning એટલે શું ?
M-Learning એટલે સાદી ભાષામાં મોબાઈલ દ્રારા શીખવું.
વ્યાખ્યા :-
Mobile learning is defined as "learning across multiple contexts,
through social and content interactions, using personal electronic
devices” (Crompton, 2013 p. 4)
“એમ-લર્નિગ એટલે સ્માર્ટફોન, એન્ડ્રોઇડ ફોન, વિન્ડોઝ ફોન વગેરે
ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઉપયોગ કરીને વ્યક્તિગત રીતે અસરકારક રીત શીખવું. “અન્ય શબ્દોમાં કહીએ તો
મોબાઇલ ઉપકરણો ના ઉપયોગ સાથે શીખનારાઓ ગમે ત્યારે અને ગમે ત્યાં શીખી શકે છે.”
Blackboard.com નો M-Learning” નો સર્વે રિપોર્ટ
૨૦૦૬ થી ૨૦૧૧માં
વિધાથીઓ સ્માર્ટ ફોન અને ટેબલેટનો વધારે ઉપયોગ કરતા થયા.
This report is taken from blackboard.com