Specifying the day - દીવસ નક્કી કરવો
the day before yesterday | પરમદિવસે |
yesterday | ગઈકાલે |
today | આજે |
tomorrow | આવતીકાલે |
the day after tomorrow | પરમદિવસે |
Specifying the time of day - દીવસ નો સમય નક્કી કરવો
last night | ગઈકાલે રાતે |
tonight | આજે રાતે |
tomorrow night | આવતીકાલે રાતે |
in the morning | સવાર મા |
in the afternoon | બપોરે |
in the evening | સાંજે |
yesterday morning | ગઈકાલે સવારે |
yesterday afternoon | ગઈકાલે બપોરે |
yesterday evening | ગઈકાલે સાંજે |
this morning | આજે સવારે |
this afternoon | આજે બપોરે |
this evening | આજે સાંજે |
tomorrow morning | આવતીકાલે સવારે |
tomorrow afternoon | આવતીકાલે બપોરે |
tomorrow evening | આવતીકાલે સાંજે |
Specifying the week, month, or year - અઠવાડીયુ, મહીનો કે વર્ષ નક્કી કરવુ
last week | ગયા અઠવાડીયે |
last month | ગયા મહીને |
last year | ગયા વર્ષે |
this week | આ અઠવાડીયે |
this month | આ મહીને |
this year | આ વર્ષે |
next week | આવતા અઠવાડીયે |
next month | આવતા મહીને |
next year | આવતા વર્ષે |
Other time expressions - સમય સાથે જોડાયેલા બીજા ભાવો
now | હમણા જ |
then | ત્યારે |
immediately or straight away | હમણા જ અથવા તરત જ |
soon | થોડા વખત મા જ |
earlier | વહેલુ |
later | મોડુ |
five minutes ago | પાંચ મિનિટ પહેલા |
an hour ago | ઍક કલાક પહેલા |
a week ago | ઍક અઠવાડિયા પહેલા |
two weeks ago | બે અઠવાડીયા પહેલા |
a month ago | ઍક મહીના પહેલા |
a year ago | ઍક વર્ષ પહેલા |
a long time ago | ઘણા સમય પહેલા |
in ten minutes' time or in ten minutes | દસ મિનિટ ના સમય મા અથવા દસ મિનિટ મા |
in an hour's time or in an hour | ઍક કલાક ના સમય મા અથવા ઍક કલાક મા |
in a week's time or in a week | ઍક અઠવાડીયા ના સમય મા અથવા ઍક અઠવાડીયા મા |
in ten days' time or in ten days | દસ દીવસ ના સમય મા અથવા દસ દીવસ મા |
in three weeks' time or in three weeks | ત્રણ અઠવાડીયા ના સમય મા અથવા ત્રણ અઠવાડીયા મા |
in two months' time or in two months | બે મહીના ના સમય મા અથવા બે મહીના મા |
in ten years' time or in ten years | દસ વર્ષ ના સમય મા અથવા દસ વર્ષ મા |
the previous day | આગલા દીવસે |
the previous week | આગલા અઠવાડીયે |
the previous month | આગલા મહીને |
the previous year | આગલા વર્ષે |
the following day | આવનારા દિવસે |
the following week | આવનારા અઠવાડીયે |
the following month | આવનારા મહીને |
the following year | આવનારા વર્ષ |
Duration - સમયગાળો
I lived in Canada for six months | હું કૅનડા મા છ મહીના રહ્યો |
I've worked here for nine years | મે અહિયા નવ વર્ષ કામ કર્યુ છે |
I'm going to France tomorrow for two weeks | હું આવતીકાલે બે અઠવાડીયા માટે ફ્રૅન્સ જઈ રહ્યો છુ |
we were swimming for a long time | અમે ઘણા સમય થી તરી રહ્યા છીઍ |
Frequency - કેટલી વાર
never | ક્યારેય નહી |
rarely | ક્યારેક જ |
occasionally | પ્રસંગોપાત જ |
sometimes | ક્યારેક |
often or frequently | વારે-વારે અથવા ઘણી વાર |
usually or normally | દરેક વખતે અથવા સામાન્ય રીતે |
always | હમેશા |
every day or daily | બધા દીવસે અથવા દરરોજ |
every week or weekly | બધા અઠવાડીયે અથવા દર અઠવાડીયે |
every month or monthly | બધા મહીને અથવા દરેક મહીને |
every year or yearly | બધા વર્ષે અથવા દરેક વર્ષે |
No comments:
Post a Comment