I'd like to pay this bill | હું આ બિલ ભરવા માગુ છુ |
|
I'd like to send some money to ... | હું થોડા પૈસા...મોકલવા માગુ છુ |
Poland | પોલૅંડ |
|
do you sell ...? | શુ તમે ... વેચો છો? |
postcards | પોસ્ટકાર્ડ |
birthday cards | જન્મદિવસ ના કાર્ડ |
Christmas cards | નાતાલ ના કાર્ડ |
|
I'd like to get a TV licence | હું...લેવા માગુ છુ ટી. વી. લાઇસેન્સ |
I need to renew my TV licence | મારે મારૂ... નવુ બનાવવુ પડશે ટી. વી લાઇસેન્સ |
|
can you fill in this form, please? | મહેરબાની કરીને, તમે આ ફોર્મ ભરશો? |
|
do you have a ...? | શુ તમારી પાસે... |
photo booth | ફોટો બૂથ |
photocopier | ક્ષેરોક્ષ મશીન |
No comments:
Post a Comment