Friday, May 10, 2013

ઘર તથા બગીચો



Rooms - ઓરડો

dining roomજમવા માટેનો ઓરડો
kitchenરસોડૂ
loungeલાઉંજ
living roomમુખ્ય ઓરડો
bedroomશયનકક્ષ
bathroomબાથરૂમ
studyઅભ્યાસ માટેનો રૂમ
hallહૉલ
toiletસંડાસ
lavatoryસંડાસ
WCસંડાસ
utility roomબાથરૂમ
shower roomનહાવા માટે રૂમ
sun loungeસૂર્યપ્રકાશ માટે રૂમ
cellarભોયરુ
loftઉપાડવુ
 
doorstepપગથિયા
stairsપગથિયા
doorદરવાજો
fireplaceઆગ પ્રગટાવા માટેની જગ્યા
ceilingછત
wallદીવાલ
chimneyચીમની
floorફ્લોર
roofછાપરૂ
upstairsઉપરના માળે
downstairsનીચેના માળે
windowબારી
double glazingબે વાર સીલ કરેલુ
central heatingગરમ હવા માટે મુખ્ય સાધન
gas billગૅસ નુ બિલ
electricity billલાઇટ નુ બિલ
telephone billફોનનુ બિલ
water billપાણી નુ બિલ
to do the houseworkઘર નુ કામ કરવુ


The garden - બગીચો

lawnઘાસ
to mow the lawnઘાસ ઉખડવુ
drainpipeપાણી ની પાઇપ
drainપાણી ની પાઇપ
garageગૅરેજ
flower bedફૂલોની પથારી
greenhouseઝાડવા માટેનુ ઘર
pondતળાવ
swimming poolતરણહોજ
tennis courtટેનિસકોર્ટ
letter boxટપાલપેટી
lawnmowerઘાસ કાઢવા માટેનુ સાધન
forkછુરી
spadeપાવડૉ
axeકોદાળી
hosepipeઍક પ્રકારની મોટી પાઇપ
watering canઍક પ્રકારની મોટી પાઇપ
weedsનીંદણ
plantsછોડવા
vegetablesશાકભાજી
fenceવાડ
driveગાડી ચલાવવી
gateદરવાજો
flowersફૂલો
pathરસ્તો
hedgeક્યારી
shedછાયો

No comments:

Post a Comment