Thursday, May 9, 2013

બહાર જવુ




I'd like to check outહું પ્રસ્થાન કરવા ઈચ્છુ છુ
I'd like to pay my bill, pleaseહું મારૂ બિલ ભરવા માગુ છુ
I think there's a mistake in this billમારા વિચારવા મુજબ આ બિલ મા ભુલ છે
 
how would you like to pay?તમે કેવી રીતે ભરવા માગો છો?
I'll pay ...હૂ ભરીશ...
by credit cardક્રેડિટ કાર્ડ થી
by chequeચેક થી
in cashરોકડા થી
 
have you used the minibar?શુ તમે મિનિબાર નો ઉપયોગ કર્યો છે?
we haven't used the minibarઅમે મિનિબાર નો ઉપયોગ કર્યો નથી
 
could we have some help bringing our luggage down?શુ અમારો સામાન નીચે લાવવા કોઈ મદદ કરશે?

do you have anywhere we could leave our luggage?શુ તમારી પાસે કોઈ જગ્યા છે જ્યા અમે સામાન મૂકી શકીઍ?
could I have a receipt, please?મહેરબાની કરીને, મને રસીદ મળશે?
could you please call me a taxi?મહેરબાની કરીને, મને ટૅક્સી બોલાવી આપશો?
 
I hope you had an enjoyable stayઆશા રાખુ તમારો રહેવાસ આનંદમય હતો
 
I've really enjoyed my stayમે ખરેખર મારા રહેવાસ ને માણ્યો છે
we've really enjoyed our stayઅમે ખરેખર અમારા રહેવાસ ને માણ્યો 

No comments:

Post a Comment