Friday, May 10, 2013

રાચ-રચિલુ તથા ઘરની વસ્તુઓ


tableટેબલ
chairખુરશી
bedપલંગ
armchairખુરશી
sofaસોફા
sofa-bedસોફા માથી બને તેઓ પલંગ
cupboardકબાટ
wardrobeકબાટ
clockઘડિયાળ
drinks cabinetપીણા માટેનુ કબાટ
single bedઍક જણ માટે પલંગ
double bedબે જણ માટે પલંગ
coat standપલંગ નુ સ્ટૅંડ
stereoસ્ટેરીયો
record playerગીત વગાડવાનુ સાધન
houseplantsઘરના છોડવા
sheetચાદર
blanketગોદલુ
washing machineકપડા ધોવાનુ મશીન
spin dryerકપડા સૂકાવાનુ મશીન
dustbinકચરાપેટી
gas fireગૅસ થી લાગતી આગ
radiatorરેડિયેટર
light switchલાઇટની સ્વિચ
broomઝાડુ
chest of drawersડ્રૉયર
sideboardસાઇડ્બોર્ડ
coffee tableકૉફી માટેનુ ટેબલ
deskટેબલ
carpetજાજમ
curtainsપડદા
rugધૂળ
wallpaperવૉલપેપર
lampલૅંપ
bookcaseપુસ્તકો રાખવાની જગ્યા
doormatપગ લુછનીયુ
CD playerસીડી પ્લેયર
pianoપિયાનો
blindsપડદા
binપેટી

electric fireઍલેક્ટ્રિક થી લાગતી આગ
ironઇસ્ત્રિ
ironing boardઇસ્ત્રિ માટેનુ બોર્ડ
bathroom scalesબાથરૂમ ની દીવાલો
pictureચિત્ર
paintingચિત્ર
posterપોસ્ટર
vaseફૂલદાની
mirrorઅરીસો
tableclothટેબલ ઉપર મૂકવાનુ કપડુ
ornamentsઘરેણા
TV (abbreviation of television)ટી વી
radioરેડિયો
bedside tableપલંગ ની બાજુનુ ટેબલ
cushionતકિયો
duvetઍક પ્રકારનુ ઓઢવાનુ
pillowતકિયો
pillowcaseતકિયાનુ કવર
plugપ્લગ
tapનળ
hot tapગરમ પાણી માટે નળ
cold tapઠંડા પાણી માટે નળ
bathનાહવુ
fuse boxફ્યૂજ઼ બૉક્સ
hooverકચરો કાઢવાનુ મશીન
lampshadeલૅંપ
vacuum cleanerકચરો કાઢવાનુ મશીન
DVD playerડીવીડી પ્લેયર
mopપોતૂ
bucketબાલદી

1 comment: