my room number's ... | મારો રૂમ નંબર ... છે |
215 | 215 |
could I have a wake-up call at seven o'clock? | શુ મને તમે 7 વાગે જગાડવા ફોન કરશો? |
where do we have breakfast? | અમને સવારનો નાસ્તો ક્યા મળશે? |
where's the restaurant? | રેસ્ટોરેંટ ક્યા છે? |
could you please call me a taxi? | શુ તમે મને ઍક ટૅક્સી બોલાવી દેશો? |
do you lock the front door at night? | શુ તમે આગળના દરવાજા રાતે બંધ કરો છો? |
if you come back after midnight, you'll need to ring the bell | શુ તમે મધ્યરાત્રી પછિ આવશો તો તમારે ઘંટડી વગાડાવી પડશે |
I'll be back around ten o'clock | હું લગભગ દસ વાગ્યા સુધી મા પાછો આવી જઈશ. |
could I see your key, please? | મહેરબાની કરીને, શુ હું તમારી ચાવી જોઈ શકુ? |
are there any laundry facilities? | શુ અહિયા કોઈ કપડા ધોવાની સુવિધા છે? |
what time do I need to check out? | મારે કેટલા વાગ્યે રૂમ ખાલી કરવો પડશે? |
would it be possible to have a late check-out? | શુ થોડુ મોડુ પ્રસ્થાન શક્ય છે? |
Problems - તકલીફો
the key doesn't work | આ ચાવી કામ કરતી નથી |
there isn't any hot water | ગરમ પાણી આવતુ નથી |
the room's too ... | રૂમ ખુબજ... |
hot | ગરમ છે |
cold | ઠંડો છે |
noisy | અવાજ વાળો છે |
the ... doesn't work | ચાલતુ નથી |
heating | ગરમ હવા |
shower | ફુવારો |
television | ટી. વી |
one of the lights isn't working | ઍક લાઇટ ચાલતી નથી |
there's no ... | રૂમ મા ... નથી |
toilet paper | ટોઇલેટ પેપર |
soap | સાબુ |
shampoo | શૅમપૂ |
could I have a towel, please? | મહેરબાની કરીને, મને ઍક ટુવાલ મળશે? |
could I have an extra blanket? | શુ મને ઍક વધારાની ચાદર મળશે? |
my room's not been made up | મારો રૂમ સાફ કરવામા આવ્યો નથી |
could you please change the sheets? | મહેરબાની કરીને, તમે ચાદર બદલશો? |
I've lost my room key | મારાથી મારા રૂમ ની ચાવી ખોવાઈ ગઈ છે |
Things you might see - વસ્તુઓ જે તમે કદાચ જુઓ
Do not disturb | હેરાન કરશો નહી |
Please make up room | મારો રૂમ સાફ કરશો |
Lift out of order | લિફ્ટ ચાલતી નથી |
No comments:
Post a Comment