do we need to book? | શુ અમારે આરક્ષણ કરાવવુ પડશે? |
|
what tickets do you have available? | તમારી પાસે કઈ ટિકેટ મળે છે? |
|
I'd like two tickets, please | મહેરબાની કરીને, હું બે ટિકેટ લઈશ |
|
I'd like two tickets for ... | મારે બે ટિકેટ... માટે જોઈઍ છે |
tomorrow night | કાલે રાત |
next Saturday | આવતા શનિવારે |
|
I'd like four tickets to see ... | હું ... જોવા માટે ચાર ટિકેટ લઈશ |
Les Misérables | લેસ મિજ઼રબલ્સ |
|
I'm sorry, it's fully booked | માફ કરશો, બધુ જે આરક્ષિત છે |
sorry, we've got nothing left | માફ કરશો, અમારી પાસે કાઇ જ બચ્યુ નથી |
|
how much are the tickets? | ટિકેટ ના કેટલા થશે? |
|
is there a discount for ...? | શુ ... માટે વટાવ છે? |
students | વિધ્યાર્થીઓ |
senior citizens | વૃદ્ધ વ્યક્તિઓ |
the unemployed | બેકાર લોકો |
|
where would you like to sit? | તમે ક્યા બેસવાનુ પસંદ કરશો? |
|
near the front | આગળથી નજીક મા |
near the back | પાછળથી નજીકમા |
somewhere in the middle | ક્યાક્ મધ્યમા |
No comments:
Post a Comment