I've got a reservation | મારૂ આરક્ષણ છે |
your name, please? | મહેરબાની કરીને, તમારુ નામ કહો |
my name's ... | મારૂ નામ... |
Mark Smith | માર્ક સ્મિથ |
|
could I see your passport? | શુ હું તમારો પાસપોર્ટ જોઈ શકુ? |
could you please fill in this registration form? | શુ તમે આ આરક્ષણ ફોર્મ ભરશો? |
|
my booking was for a twin room | મારૂ આરક્ષણ ટ્વિન રૂમ માટે હતુ |
my booking was for a double room | મારૂ આરક્ષણ ડબલ રૂમ માટે હતુ |
|
would you like a newspaper? | બાર કેટલા વાગ્યે બંધ થશે? |
would you like a wake-up call? | શુ તમે સવારનો ઉઠાવા માટે ફોન પસંદ કરશો? |
|
what time's breakfast? | સવારનો નાસ્તો કેટલા વાગે હોય છે? |
breakfast's from 7am till 10am | સવારનો નાસ્તો 7 વાગેથી 10 વાગ્યા સુધી |
could I have breakfast in my room, please? | મહેરબાની કરીને,શુ હું મારો નાસ્તો મારા રૂમ મા લઈ શકુ? |
|
what time's the restaurant open for dinner? | રાતના ભોજન માટે રેસ્ટોરેંટ કેટલા વાગ્યે ખુલશે? |
what time does the bar close? | બાર કેટલા વાગ્યે બંધ થશે? |
would you like any help with your luggage? | શુ તમે તમારા સામાન માટે કોઈ મદદ લેશો
|
No comments:
Post a Comment