Thursday, May 9, 2013

તારીખો


તારીખો



Dates - તારીખ

15 October (the fifteenth of Octoberor October the fifteenth)15 ઓક્ટોબર
Monday, 1 January (Monday, the first of January or Monday, January the first)સોમવાર, 1 જન્વરી
on 2 February (on the second of February or on February the second)2 ફેબ્રુવરી
 
at the beginning of ...આની શરૂઆત મા...
Julyજુલાઇ
 
in mid-Decemberડિસેંબર ના મધ્ય મા
 
at the end of ...ના અંત મા...
Marchમાર્ચ
 
by the end of Juneજૂન ના અંત સુધી મા

Years - વર્ષો

1984 ("nineteen eighty-four")1984
2000 ("the year two thousand")2000
2005 ("two thousand and five")2005
2018 ("twenty eighteen")2018
 
in 2007 ("in two thousand and seven")2007 મા
 
44 BC — death of Julius Caesar44 ઈસુ ના જન્મ પેહલા-જૂલિયસ સીજ઼ર નુ મૃત્યુ
79 AD or AD 79 — eruption of Vesuvius79 ઈસુ ના જન્મ પછી-વેસ્યૂવીયસ નુ ઉત્થાન



Centuries - સદીઓ

the 17th century ("the seventeenth century")17 મી સદી
the 18th century ("the eighteenth century")18 મી સદી
the 19th century ("the nineteenth century")19 મી સદી
the 20th century ("the twentieth century")20 મી સદી
the 21st century ("the twenty-first century")21 મી સદી

Some famous dates - કેટલીક પ્રચલીત તારીખો

1066
Battle of Hastings
1066-હેસ્ટિંગ્સ નુ યુદ્ધ
1776
US Declaration of Independence
1776-અમેરિકા ના સ્વતંત્ર થવાની ની જાહેરાત
1939-1945
Second World War
1939-1945-બીજુ વીશ્વયુદ્ધ
1989
Fall of the Berlin Wall
1989-બર્લિન ની દીવાલ નુ પડવુ
2012
London Olympics
2012-લંડન ઑલિમપિક્સ

No comments:

Post a Comment