Finding accommodation
we're looking for accommodation | અમે રહેવા માટે જગ્યા ગોતિઍ છે |
we need somewhere to stay | અમારે ક્યાક્ તો રહેવુ પડશે |
do you have a list of ...? | શુ તમારી પાસે ... ની યાદી છે? |
hotels | હોટેલ |
B&Bs (abbreviation of bed and breakfasts - small low-priced hotels which include breakfast) | નાની હોટેલ (આવી જગ્યા જે નાની હોય તથા રૂમ ના ભાડામા નાસ્તો શામેલ હોય) |
youth hostels | જુવાનો માટેનુ છાત્રાલય |
campsites | તંબુઓ |
what sort of accommodation are you looking for? | તમને કયા પ્રકારનુ રહેઠાણ જોઈશે? |
can you book accommodation for me? | શુ તમે મારા માટે આવાસ આરક્ષિત કરી શકશો? |
Getting around
do you have a map of the ...? | શુ તમારી પાસે... નો નકશો છે? |
city | શહેર (મોટા નગર માટે) |
where's the ...? | ક્યા છે? |
city centre | મધ્ય નગર |
art gallery | સાંસ્કૃતીક કેન્દ્ર |
museum | સંગ્રહસ્થાન |
main shopping area | મુખ્ય ખરીદી બજાર |
market | બજાર |
railway station | રેલવે સ્ટેશન |
what's the best way of getting around the city? | શહેર મા ફરવાનો સૌથી સરસ રસ્તો કયો છે? |
where can I hire a car? | હું ક્યાથી ઍક ગાડી ભાડે કરી શકુ? |
Events and activities
what are you interested in? | તમને શૅમા રસ છે? |
are there any ... on at the moment? | અત્યારે ક્યાય કોઈ ... ચાલુ છે? |
exhibitions | પ્રદર્શન |
cultural events | સાંસ્કૃતીક પ્રવૃતિઓ |
sporting events | રમત ગમત ની પ્રવૃતિઓ |
are there any ...? | શુ અહિયા કોઈ ... |
excursions | હરવા-ફરવાની જગ્યા |
tours | પ્રવાસ |
day trips | ઍક દિવસ નો પ્રવાસ |
is there a city tour? | શુ કોઈ શહેર યાત્રા છે? |
could you tell us what's on at the ...? | શુ તમે અમને કહી શકશો કે ... |
cinema | સિનેમા |
theatre | થિયેટર |
concert hall | સંગીત નો હૉલ |
opera house | ઓપેરા હાઉસ |
can I book tickets here? | શુ હું અહિયા ટિકેટ આરક્ષિત કરવી શકુ? |
do you have any brochures on ...? | શુ તમારી પાસે... ઉપર કોઈ સાહિત્ય છે? |
local attractions | સામાન્ય આકર્ષણ |
can you recommend a good restaurant? | શુ તમે કોઈ સારી રેસ્ટોરેંટ કહી શકો |
No comments:
Post a Comment