Tuesday, April 8, 2014

આપાતકાલીન સમયે વપરાતા અંગ્રેજી વાક્યો


આપાતકાલીન સમયે વપરાતા અંગ્રેજી વાક્યો
કોઈપણ આપાતકાલીન પરીસ્થિતિ ઉભી થાય ત્યારે નીચે આપેલ કેટલાક વાક્યો તથા ભાવો નો ઉપયોગ થાય છે આપેલ છે, આશા રાખુ કે તેનો ઉપયોગ કરવાની આપને જરૂર ના પડે.
સૂચના: ખરી આપાતકાલીન પરીસ્થિતિ ના સમયે જો ગુજરાત માં હો તો સંપર્ક કરો ૧૦૮ ઉપર સંપર્ક કરો.
Help!    મદદ!
Be careful!    
સંભાળ રાખજો!
Look out! or watch out!    
જુઓ જરા! ધ્યાન રાખજો!
Please help me    
મેહરબાની કરીને મને મદદ કરો
Medical emergencies –
બીમારી સંબન્ધીત આપાતકાલીન પરીસ્થિતિઓ
Call an ambulance!    
ઍમબ્યૂલૅન્સ બોલાવો!
I need a doctor    
મારે ઍક ડૉક્ટર ની જરૂર છે
There’s been an accident    ત્યા ઍક અકસ્માત થયો છે
Please hurry!    
મેહરબાની કરી ને જલ્દી કરો!
I’ve cut myself    મને કાપો પડ્યો છે
I’ve burnt myself    
હું દાઝી ગયો છુ
Are you OK?    તમે બરાબર છો ને?
Is everyone OK?    
શું બધા બરાબર છે?
Crime –
ગુનો
Stop, thief!    
થોભો, ચોર!
Call the police!    
પોલીસ ને બોલાવો!
My wallet’s been stolen    મારૂ પાકીટ ચોરાયી ગયુ છે
My purse has been stolen    
મારૂ પાકીટ ચોરાયી ગયુ છે
My handbag’s been stolen    
મારો બગલથેલો ચોરાયી ગયો છે
My laptop’s been stolen    
મારૂ લૅપટૉપ ચોરાયી ગયુ છે
I’d like to report a theft    મારે ચોરી ની ફરિયાદ નોધાવવી છે
My car’s been broken into    
મારી ગાડી ને અકસ્માત થયો છે
I’ve been mugged    મને લૂટ્વા મા આવ્યો છે
I’ve been attacked    
મારી ઉપર હુમલો થય

No comments:

Post a Comment