Friday, May 10, 2013

ઘરકામ નો સામાન


dustbin bagકચરાપેટી માટે થેલિ
bin bagકચરાપેટી માટે થેલિ
bin linerકચરાપેટી માટે થેલિ
shoe polishબૂટ પોલિશ
furniture polishરાચ-રચિલા માટે પોલિશ
floorclothજમીન સાફ કરવાનુ કપડુ
candleમીણબત્તી
soapસાબુ
light bulbબલ્બ
batteryબૅટરી
sellotapeવસ્તુ ચોટાડવા વપરાતી ટેપ
scissorsકાતર
needleસોય
cottonરૂ
safety pinસેફ્ટી પિન
paintકલર
paintbrushકલર કરવા માટેનુ બ્રશ
dusterસાફ કરવા માટેનુ કપડુ
matchesમાચીસ
lighterલાઇટર
firelightersઆગ માટેનુ લાઇટર

hoover bagકચરા માટેની થેલિ
toilet rollસંડાસ માટેના રોલ
toilet paperસંડાસ માટેના રોલ
tissuesટિશ્યૂસ
glueગુંદર
toothpasteદાંત માટેની પેસ્ટ
bleachસફેદિ માટેનુ રસાયણ
disinfectantજંતુનાશક દવા
washing powderધોવા માટેનો પાઉડર


No comments:

Post a Comment