સમય કેહેવો
અંગ્રેજી મા સમય કેવી રીતે કહેવો તે શીખો
સામાન્ય રીતે અંગ્રેજી મા 12 કલાક મુજબ સમય કહેવાય છે, 24 કલાક નો સમય ફક્ત પ્રવાસ વખતે જ વપરાય છે
Asking the time - સમય પુછવો
what's the time? | સમય શુ થયો છે? |
what time is it? | અત્યારે શુ સમય થયો છે? |
could you tell me the time, please? | મેહરબાની કરીને, તમે મને સમય જણાવશો? |
do you happen to have the time? | શુ તમારી પાસે સમય છે? |
do you know what time it is? | શુ તમે જાણો છો કે સમય શુ થયો છે? |
Telling the time - સમય જણાવવો
it's ... | અત્યારે…. |
exactly ... | ચોક્કસ… |
about ... | લગભગ |
almost ... | કદાચ |
just gone ... | હમણા જ ગયા |
one o'clock | ઍક વાગ્યો |
two o'clock | બે વાગ્યા |
quarter past one | સવા વાગ્યો |
quarter past two | સવા બે વાગ્યા |
half past one | દોઢ વાગ્યો |
half past two | અઢી વાગ્યા |
quarter to two | પોણા બે વાગ્યા |
quarter to three | પોણા ત્રણ વાગ્યા |
five past one | ઍક ને પાંચ |
ten past one | ઍક ને દસ |
twenty past one | ઍક ને વીસ |
twenty-five past one | ઍક ની પચીસ |
five to two | બે મા પાંચ કમ |
ten to two | બે મા દસ કમ |
twenty to two | બે મા વીસ કમ |
twenty-five to two | બે મા પચીસ કમ |
ten fifteen | સવા દસ |
ten thirty | સાડા દસ |
ten forty-five | પોણા અગીયાર |
ten am | સવારના દસ |
six pm | સાંજના છ |
noon or midday | બપોર, મધ્યાહન |
midnight | મધ્યરાત્રી |
11.47am | અગીયાર સુડતાળીસ |
2.13pm | બે તેર |
Clocks - ઘડીયાળો
my watch is ... | મારી ઘડિયાળ... |
fast | ઝડપી છે |
slow | ધીમી છે |
that clock's a little ... | પેલી ઘડિયાળ થોડી... |
fast | ઝડપી છે |
slow | ધીમી છે |
No comments:
Post a Comment