વધુ રોજીંદા હાવ - ભાવ
અહી કેટલાક વધુ સામાન્ય અંગ્રેજી પ્રતિભાવ આપેલા છે, જેનો તમે રોજ બરોજ ની વીવિધ પરિસ્થિતિ મા ઉપયોગ કરી શકશો.
OK | બરાબર |
of course | કેમ નહી |
of course not | જરાય નહી |
that's fine | ચાલશે |
that's right | બરાબર છે / સાચુ છે |
sure | જરૂર / ચોક્કસ |
certainly | અવશ્ય |
definitely | ચોક્કસ પણે |
absolutely | ઍક્દમ |
as soon as possible | જેટલુ બને આટલૂ જલ્દી |
that's enough | આટલૂ બસ છે. |
it doesn't matter | તેનાથી કાઇ ફરક પડતો નથી. |
it's not important | ઍ આટલૂ મહત્વનુ નથી. |
it's not serious | |
it's not worth it | આની આટલૂ કીમતી નથી. |
I'm in a hurry | હું ઉતાવળમા છુ. |
I've got to go | મારે જવુ પડશે. |
I'm going out | હું બહાર જાઉ છુ. |
sleep well | સારી ઉંઘ લેજો. |
same to you! | તમને પણ. |
me too | હું પણ. |
not bad | ખરાબ નથી. |
I like ... | મને ગમે છે... |
him | પેલો |
her | પેલી |
it | પેલુ |
I don't like ... | મને ગમતો નથી... |
him | પેલો |
her | પેલી |
it | પેલુ |
No comments:
Post a Comment