Friday, May 10, 2013

સિનેમા ઘર ની અંદર



સિનેમા ઘર ની અંદર

is there anything on at the theatre ...?થિયેટર મા ... કાઇ ચાલુ છે?
tonightઆજે રાત્રે
this weekઆ અઠવાડિયે
this monthઆ મહીને
 
when's the play on until?નાટક ક્યા સુધી ચાલુ છે?
who's in it?તેમા કોણ છે?
 
what type of production is it?તે કોનુ નિર્માણ છે?
 
it's ...તે...
a comedyહાસ્યસ્પદ
a tragedyકરુણ
a musicalસંગીતમય
an operaઓપેરા
 
have you seen it before?શુ તમે તે પહેલા જોયુ છે?
 
what time does the performance start?તમારુ પ્રદર્શન ક્યારે ચાલુ થવાનુ છે?
what time does it finish?તે કેટલા વાગે પૂરુ થાય છે?
 
where's the cloakroom?બાથરૂમ ક્યા છે?


would you like a programme?શુ તમને કોઈ પ્રોગ્રામ ગમશે?
could I have a programme, please?મહેરબાની કરીને, મને કોઈ પ્રોગ્રામ મળશે?
 
shall we order some drinks for the interval?શૂ આપણે મધ્યાંતર માટે કોઈ ડ્રિન્ક ઑર્ડર કરીશુ?
 
we'd better go back to our seatsઆપણે આપણી જગ્યા ઉપર પાછા જઈશૂ
 
did you enjoy it?શુ તમને તે ગમ્યુ?

Things you might see - વસ્તુઓ જે તમે કદાચ જુઓ

Stallsસ્ટૉલ
Circleગોળ
Balconyબાલ્કની
Boxesબૉક્સ

No comments:

Post a Comment