Friday, May 10, 2013

નગર ની આજુ બાજુ


અહી કેટલાક અંગ્રેજી વાક્યો છે જે નગર કે શહેર મા ફરતી વખતે કામ લાગશે, તે ઉપરાંત કેટલીક સામાન્ય દિશાઓ

where can I get a taxi?મને ટૅક્સી ક્યા મળશે?
 
excuse me, where's ...?માફ કરશો, ... ક્યા છે?
the tourist information officeપ્રવાસી માહિતી કચેરી
the bus stationબસ સ્ટોપ
the train stationરેલવે સ્ટેશન
the police stationપોલીસ સ્ટેશન
the harbourબંદર
 
is there a ... near here?શુ અહિયા નજીકમા ક્યાક્ ... છે?
cashpointકૅશ પોઈન્ટ
bankબૅંક
supermarketસૂપર માર્કેટ
hairdressersવાળ સરખા કરવા વાળો
chemistsદવા ની દુકાન
 
do you know where there's an internet café?શુ તમને ખબર છે અહિયા ઇંટરનેટ કેફે ક્યા છે?
 
do you know where the ... embassy is?શુ તમને ખબર છે, ... ઍલચી કચેરી ક્યા છે?
Japaneseજપાનીસ
Russian
Swedishસ્વીડીશ


Things you might see – વસ્તુઓ જે તમે કદાચ જુઓ

Town centreનગર નો મધ્ય ભાગ
Bus stopબસ સ્ટોપ
Taxisટૅક્સી
Undergroundભૂગર્ભ
Hospitalહોસ્પિટલ
Public libraryજાહેર પુસ્તકાલય
Post officeટપાલ કચેરી
Keep off the grassઘાસ થી દૂર રાખો
Wet paintભીનો કલર

નીચે ની દિશાઓ ક્યારેક ચાર રસ્તા ઉપર પદયાત્રીઑ ના લાભાર્થે મુકવામા આવે છે
Look leftડાબી તરફ જુઓ
Look rightજમણી તરફ જુઓ


No comments:

Post a Comment