Wednesday, May 8, 2013

Change the Degree


Change the Degree


CHANGE THE DEGREE


Degree of comparison કુલ ત્રણ પ્રકારની છે. (1) Positive Degree, (2)Comparative Degree, (3)

Superlative Degree

(1)Positive Degree:- બે

બનતી આ Degree છે. ‘as’ વિશેષણ ‘as’ હકાર વાક્યમાં આવે છે. ‘so’ વિશેષણ ‘as’ નકાર વાક્યમાં વપરાય

છે.એક વસ્તુ કે એક વ્યક્તિની સરખામણી એક કરતા વધુ વસ્તુ કે વ્યક્તિ સાથે થાય ત્યારે વાક્યની

શરૂઆતમા ‘No other’ કે ‘Very few’ વપરાય છે.અહિયા ‘ના જેટલું’ તેવી સરખામણીનો અર્થ દર્શાવતો

હોય છે.

(2)Comparative Degree:- આ

મુકાય છે. જે વિશેષણને ‘er’ ન લાગે તેની આગળ ‘more’ મુકાય છે. એક વસ્તુ કે એક વ્યક્તિની સરખામણી

એકથી વધુ વસ્તુકે વ્યક્તિ સાથે થાય ત્યારે વાક્યમાં ‘anyother’ કે ‘Most other / Many other, વપરાય

છે. અહીંયા ‘ના કરતા વધુ’ નો અર્થ દર્શાવાય છે.

(3)Superlative Degree:- શ્રેષ્ઠતાવાચક

વિશેષણ આગળ ‘The’ અને વિશેષણને ‘est’ પ્રત્યય લાગે છે. જે વિશેષણને ‘est’ પ્રત્યય ન લાગતો

હોય તે વિશેષણની ‘most’ મુકાય છે. તેની આગળ ‘the’ મુકાય છે. અહીંયા શ્રેષ્ઠતા બતાવવાનો અર્થ

સૂચવાય છે, ‘One of’ ‘Superlative Degree’ માં વપરાય છે. ‘One of’ સાથે જે નામ ની સરખામણી થતી હોય

તે બહુ વચનમાં વપરાય છે.

->Degree મા કેટલાક વિશેષણોનો નિયમિત રીતે ફેરફાર થતો નથી. જેવાકે –

(A) જે વિશેષણનો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય તો Comparative અને Superlative

Degree મા ફેરવતી વખતે છેલ્લો અક્ષર બેવડાય છે.

વસ્તુની સરખામણી કરવા માટે ‘as’ વિશેષણ ‘as’ કે ‘so’ વિશેષણ ‘as’ થી

Degree મા વિશેષણને ‘er’ પ્રત્યાય લાગે છે અને ત્યાર પછી ‘than’

degree તરીકે આ degree ઓળખાય છે. આ degree મા

Positive Degree
Comparative Degree
Superlative Degree
Big
Bigger
Biggest
Hot
Hotter
Hottest
Thin
Thinner
Thinnest
(B)કેટલાક વિશેષણોને અંતે ‘y’ આવે અને ‘y’ પહેલા વ્યંજન હોય તો ‘y’ નો ‘I’ કરી ‘er’ કે ‘est’ લગાડાય છે.

Positive Degree
Comparative Degree
Superlative Degree
Pretty
Prettier
Prettiest
Happy
Happier
Happiest
Heavy
Heavier
Heaviest
(C)કેટલાક વિશેષણો એવા છે કે તેનો ઉચ્ચાર એક થી વધુ ‘syllabus’ થી થાય છે.એટલે કે ટૂંકો ઉચ્ચાર થતો

નથી. જેમ કે ‘Big’ , ‘Thin’ , ‘Hot’ વગેરેનો ઉચ્ચાર ટૂંકો છે.પણ ‘Beautiful’ , ‘Hardworking’ ‘Industrious’

વગેરેનો ઉચ્ચાર એક થી વધુ ‘syllabus’ વાળા થાય છે.ઉપરાંત આ મૂળ શબ્દ ને કોઈ પ્રત્યય

લગાવી ને વિશેષણ બનાવાયું છે.તો આવા શબ્દની આગળ ‘Comparative Degree’ મા ‘more’ મુકાય છે

અને ‘Superlative Degree’ માં ‘most’ મુકાય છે.

Positive Degree
Comparative Degree
Beautiful
More beautiful
Hardworking
More hardworking
Industrious
More Industrious
Interesting
More Interesting
Foolish
More Foolish
(D)કેટલાક વિશેષણો અનિયમિત હોય છે.

Positive Degree
Comparative Degree
Good
Better
Well
Better
Bad
Worse
Little
Less
Much
More
Late
Latter
Far
Farther
‘Good’ હંમેશા ‘to be’ ના રૂપ સાથે આવે છે.જયારે ‘Well’ હંમેશા

છે,કારણ કે તે ક્રિયા વિશેષણ છે.

Positive Degree માંથી Comparative Degree:-

Positive Degree ને Comparative Degree માં ફેરવતી વખતે નીચે મુજબ ફેરફાર થશે-

->બંને કર્તા અદલબદલ થાય છે. સર્વનામમાં કોઇજ ફેરફાર થતો નથી એટલે કે ‘I’નુ ‘me’ ન થાય.

->’Positive Degree’ નુ વાક્ય હોય તો ‘Comparative Degree’ નુ વાક્ય નકાર બને છે.’Positive Degree’

નુ વાક્ય નકાર હોય તો ‘Comparative Degree’ નુ વાક્ય હકાર બને છે.

->વિશેષણને’er’ પ્રત્યાય લાગે છે.

Superlative Degree
Most Beautiful
Most hardworking
Most Industrious
Most Interesting
Most Foolish

Superlative Degree
Best
Best
Worst
Least
Most
Last
Farthest
મુખ્ય ક્રિયાપદ સાથે આવે

->’As-As’ કે ‘So-As’ નીકળી જાય છે.

->વિશેષણ પછી ‘than’મુકાય છે.

e.g., Sima is as clever as Rina. (Positive Degree)

કર્તા

Rima is not Cleverer than Sima. (Comparative Degree)

આવી જ રીતે ‘Comparative Degree’ ના વાક્યને ‘Positive Degree’ મા ફેરવીએ ત્યારે ‘er’

અને ‘than’ નીકળી જાય છે.વાક્ય હકાર બને તો વિશેષણ આજુબાજુ As-As મુકાય છે.અને નકાર બને તો So-

As મુકાય છે.

e.g., Mohan is stronger than Ramesh . (Comparative Degree)

Ramesh is not so strong as Mohan. (Positive Degree) ત્ય

Superlative Degree માંથી Comparative Degree અને Positive Degree :-

(1)એક વસ્તુ કે એક વ્યકતીની સરખામણી કોઈ સમૂહ સાથે થાય ત્યારે ત્રણેય ડીગ્રીમાં રૂપાંતર

થાય છે. ‘Superlative Degree’ પરથી પ્રથમ ‘Comparative Degree’ નુ વાક્ય બનાવવું વધુ સરળ પડે

છે.

e.g.->The Ganga is the longest river in india. (Superlative Degree)

->The Ganga is longer than any other river in india. (Comparative Degree)

->No other river in india is so long as the Ganga. (Positive Degree)

->’Superlative Degree’ પરથી ‘Comparative Degree’ મા રૂપાંતર કરીએ ત્યારે ‘the most’ નીકળી જાય

છે.અને તેને બદલે ‘er than , any other’ અથવા ‘more ,than any other ‘ મુકાય છે. બાકી વાક્ય રચનામાં

કોઈ ફેરફાર થતો નથી.

->’Superlative Degree’ કે Comparative Degree’ પરથી ‘Positive Degree’ મા રૂપાંતર કરીએ ત્યારે જે સમૂહ

સાથે સરખામણી કરવા માં આવી હોય (જાતિવાચક નામ)તેને વાક્યની શરુઆતમાં ‘No other’ પછી મુકાય

છે.વિશેષણને કોઈ પ્રત્યય લાગતો નથી.વિશેષણની આગળ પાછળ So-as મુકાય છે.

વિશેષણ

કર્તા

->એક વસ્તુ કે વ્યક્તિની સરખામણી એક કરતા વધુ વસ્તુ કે વ્યક્તિ સાથે થાય ત્યારેજ

ત્રણેય ‘Degree’ માં રૂપાંતર થઇ શકે છે.

(2) ‘One of’ વાળા વાક્યોનો ફેરફાર અલગ રીતે થાય છે.અહીંયા ‘Comparative Degree’ માં ‘any another’ ને

બદલે ‘many other/most other’ મુકાય છે.

e.g.,->Nisha is one of the cleverest student in the class room. (Superlative Degree)

->Nisha is cleverer than many other student in the class-room. (Comparative Degree)

->Very few student in the class-room are as clever as Nisha. (Positive Degree)

Note:-

->’Superlative Degree’ માં ‘One other’ વપરાય છે.અને જેની સાથે સરખામણી થઇ હોય તે બહુવચનમાં

આવે છે.

->’Comparative Degree’ માં ‘Many other’ કે ‘Most other’ વપરાય છે.અને જેની સાથે સરખામણી થઇ હોય તે

બહુવચનમાં આવે છે.

->’Positive Degree’ મા ‘Very Few’ થી વાક્ય શરૂ થાય છે.અને તેની સાથે વપરાતું ‘to be’ નુ રૂપ કે મુખ્ય

ક્રિયાપદ હંમેશા બહુવચનમાં જ હોય છે.

મુખ્ય ક્રિયાપદવાળા વાક્યોનું રૂપાંતર :-

જયારે વાક્યમાં મુખ્ય ક્રિયાપદ આપ્યું હોય અને વાક્ય નકાર બને ત્યારે સાદા

વર્તમાનકાળમાં ‘do not’ કે ‘dose not’ મુકાય છે. અને સાદા ભૂતકાળમાં ‘did not’ વપરાય છે.

e.g.->She runs faster than I.(Comparative Degree)

I do not run so fast as she.(Positive Degree)

->He played better than I. (Comparative Degree)

I did not play so well as he. (Positive Degree)

->Sunita watched the programme the most eagerly. (Superlative Degree)

Sunita watched the programme more eagerly than any other child. (Comparative Degree)

No other child watched the programme so eagerly as Sunita. (Positive Degree)

->Very few singers sing as skillfully as Lata. (Positive Degree)

Lata sings more skillfully than many other singers. (Comparative Degree)

No comments:

Post a Comment