Common questions - સામાન્ય સવાલો
where are you? | તમે ક્યાં છો? |
what's this? | આ શું છે? |
what's that? | પેલુ શું છે? |
what's this called? | આને શું કહેવાય? |
is anything wrong? | કઈં ખોટુ છે? |
what's the matter? | મામલો શું છે? |
is everything OK? | બધુ બરાબર છે ને? |
have you got a minute? | તમારી પાસે 1 મિનિટ નો સમય છે? |
have you got a pen I could borrow? | તમારી પાસે પેન છે જે હું ઉછીની લઈ શકુ? |
really? | ખરેખર? |
are you sure? | શુ તમે ચોક્કસ છો? |
why? | કેમ? |
why not? | કેમ નહી? |
what's going on? | શુ ચાલી રહ્યુ છે? |
what's happening? | શુ ચાલી રહ્યુ છે? |
what happened? | શું થયુ? |
what? | |
where? | |
when? | |
who? | |
how? |
No comments:
Post a Comment