ચાલુ
ભવિષ્યકાળ ( Continuous Future Tense )
વ્યાખ્યા
:
P : ભવિષ્ય માં કોઈ માં ક્રિયા ચાલી રહી હશે.
N : ભવિષ્ય માં કોઈ ક્રિયા ચાલી રહી નહી હોય.
N : ભવિષ્ય માં કોઈ ક્રિયા ચાલી રહી નહી હોય.
યાદ
રાખો :
આ
કાળ માં ભવિષ્ય માં કોઈક ક્રિયા ચાલી રહી હશે તેવું દર્શાવવા માં આવે છે.
દા.
ત.
P : બાળકો પરીક્ષા આપી રહ્યા
હશે.
N : બાળકો પરીક્ષા આપી રહ્યા નહિ હોય.
N : બાળકો પરીક્ષા આપી રહ્યા નહિ હોય.
P : રામ પૂજા કરી રહ્યો હશે.
N : રામ પૂજા કરી રહ્યો નહિ હોય.
N : રામ પૂજા કરી રહ્યો નહિ હોય.
P = માનસી ગીત ગાયી રહી હશે.
N = માનસી ગીત ગાયી રહી નહિ હોય.
N = માનસી ગીત ગાયી રહી નહિ હોય.
P = સોનલ ગાડી ચલાવી રહી હશે.
N = સોનલ ગાડી ચલાવી રહી નહિ હોય.
N = સોનલ ગાડી ચલાવી રહી નહિ હોય.
P = અમિત નવો ફોન ખરીદી રહ્યો
હશે.
N = અમિત નવો ફોન ખરીદી રહ્યો નહિ હોય.
N = અમિત નવો ફોન ખરીદી રહ્યો નહિ હોય.
P = સોહમ ઘરે આવી રહ્યો હશે.
N = સોહમ ઘરે આવી રહ્યો નહિ હોય.
N = સોહમ ઘરે આવી રહ્યો નહિ હોય.
Use -
Active Voice
Sub + will/shall + NOT + be
V1 + ing + obj
will/shall + NOT + sub + be + v1 + ing + obj + ?
Wh + will/shall + NOT + sub + be + v1 + ing + obj + ?
will/shall + NOT + sub + be + v1 + ing + obj + ?
Wh + will/shall + NOT + sub + be + v1 + ing + obj + ?
Use -
Passive Voice
આ
કાળ એક કાળ છે જેનુ passive voice થતુ નથી.
No comments:
Post a Comment