ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ ( Continuous Perfect Future Tense )
વ્યાખ્યા
:
P : ભવિષ્ય માં અમુક સમય થી અમુક સમય સુધી ક્રિયા થઇ રહી હશે.
N : ભવિષ્ય માં માં અમુક સમય થી અમુક સમય સુધી ક્રિયા થઇ રહી નહી હોય.

યાદ
રાખો :
૧. આ કાળમાં ” થી………..સુધી” વપરાય છે.
૨. આ કાળમાં “થી” શબ્દ એકલો જ વાપરવામાં આવતો નથી.
૩. આ કાળમાં ” થી” અને “સુધી” શબ્દો સાથે જ વાપરવામાં આવે છે.
૪. આ કાળમાં ” સુધી ” શબ્દ એકલો વાપરી શકાય છે.

દા.
ત.
P : હું આવતી કાલે સવારથી સાંજ
સુધી ભણાવી રહી હોઈશ.
N : હું આવતી કાલે સવારથી સાંજ સુધી ભણાવી રહ્યો નહિ હોઉં.

P : રામ ૧૨ વાગ્યા સુધી પૂજા કરી
રહ્યો હશે.
N : રામ ૧૨ વાગ્યા સુધી પૂજા કરી રહ્યો નહી હોય.

P = માનસી આવતીકાલ સુધી ગીત ગાયી રહી હશે.
N = માનસી આવતીકાલ સુધી ગીત ગાયી રહી નહિ હોય.

P = સોનલ સવારથી સાંજ સુધી ગાડી ચલાવી રહી હશે.
N = સોનલ સવારથી સાંજ સુધી ગાડી ચલાવી રહી નહિ હોય.

Use -
Active Voice
Sub + will/shall + NOT + have
been + V1 + ing + obj
will/shall + NOT + sub + have been + V1 + ing + obj + ?
Wh + will/shall + NOT + sub + have been + V1 + ing + obj + ?

No comments:
Post a Comment