Wednesday, May 8, 2013

ચાલુ પૂર્ણ ભૂતકાળ ( Continuous Perfect Past Tense )


ચાલુ પૂર્ણ ભૂતકાળ ( Continuous Perfect Past Tense )


વ્યાખ્યા :

P  :
ભૂતકાળ માં અમુક સમય થી ક્રિયા થઇ રહી હતી.
N  :
ભૂતકાળ માં અમુક સમય થી ક્રિયા થઇ રહી નથી. 
——————————————સમય—————————————-
Since  ( Point of Time )                                                         From ( Period of Time )

જ્યાંથી ક્રિયા શરુ થઇ તે સમય દર્શાવવા.      
ક્રિયા ને શરુ કરવા જે સમય લાગ્યો તે દર્શાવવા.

સવારથી, સાંજથી, ૨..૦૦ વાગ્યા થી, ૧૯૯૦ થી….             
 ૨ કલાકથી, ૨ દિવસથી, ૪ અઠવાડિયાથી….

યાદ રાખો :   આ કાળમાં પણ ” Since ” અને “For ” નો નિયમ લાગુ પડે છે.
દા. ત.
Since  :

P  : હું ૧૯૯૦ થી ભણાવી રહી હતી.
N  :
હું  ૧૯૯૦ થી ભણાવી રહી ન હતી.

P  : રામ સવારથી પૂજા કરી રહ્યો હતો.
N  :
રામ સવારથી પૂજા કરી રહ્યો ન હતો.

P  =  માનસી  ૨.૦૦ વાગ્યા થી ગીત ગાયી રહી હતી.
N  = 
માનસી ૨.૦૦ વાગ્યા થી ગીત ગાયી રહી ન હતી.

P  =  સોનલ  છેલ્લા ૬ મહિનાથી ગાડી ચલાવી રહી હતી.
N  = 
સોનલ છેલ્લા ૬ મહિનાથી ગાડી ચલાવી રહી ન હતી.

P  =  અમિત જાન્યુંઆરીથી ફોન ખરીદી રહ્યો હતો
N  = 
અમિત જાન્યુંઆરીથી ફોન ખરીદી રહ્યો ન હતો.
For  :

P  : હું  ૨ દિવસથી ભણાવી રહી હતી.
N  :
હું  ૨ દિવસથી ભણાવી રહી ન હતી.

P  : રામ ૩ કલાક થી પૂજા કરી રહ્યો હતો
N  :
રામ ૩ કલાકથી પૂજા કરી રહ્યો ન હતો.

P  =  માનસી  ૫ અઠવાડિયાથી ગીત ગાયી રહી હતી.
N  = 
માનસી ૫ અઠવાડિયા થી ગીત ગાયી રહી ન હતી.

P  =  સોનલ  ૬ મહિનાથી ગાડી ચલાવી રહી હતી.
N  = 
સોનલ ૬ મહિનાથી ગાડી ચલાવી રહી ન હતી.

P  =  અમિત ૧ મહિનાથી ફોન ખરીદી રહ્યો હતો.
N  = 
અમિત ૧ મહિનાથી ફોન ખરીદી રહ્યો ન હતો.

Use   -  Active Voice

Sub + had + NOT + been + V1 + ing + obj
had + NOT + sub + been + V1 + ing + obj + ?
Wh + had + NOT + sub + been + V1 + ing + obj + 

No comments:

Post a Comment