ચાલુ
પૂર્ણ વર્તમાનકાળ ( Continuous Perfect
Present Tense )
વ્યાખ્યા
:
P : વર્તમાન માં અમુક સમય થી ક્રિયા થઇ રહી છે.
N : વર્તમાન માં અમુક સમય થી ક્રિયા થઇ રહી નથી.
P : વર્તમાન માં અમુક સમય થી ક્રિયા થઇ રહી છે.
N : વર્તમાન માં અમુક સમય થી ક્રિયા થઇ રહી નથી.
——————————————સમય—————————————-
Since ( Point of Time
)
From (
Period of Time )
જ્યાંથી
ક્રિયા શરુ થાય છે તે સમય દર્શાવવા.
ક્રિયા ને શરુ કરવા જે સમય લાગે તે દર્શાવવા.
સવારથી, સાંજથી, ૨..૦૦ વાગ્યા થી, ૧૯૯૦ થી….
૨ કલાકથી, ૨ દિવસથી, ૪ અઠવાડિયાથી….
દા.
ત.
Since :
P : હું ૧૯૯૦ થી ભણાવી રહી છું.
N : હું ૧૯૯૦ થી ભણાવી રહી નથી.
N : હું ૧૯૯૦ થી ભણાવી રહી નથી.
P : રામ સવારથી પૂજા કરી રહ્યો
છે.
N : રામ સવારથી પૂજા કરી રહ્યો નથી.
N : રામ સવારથી પૂજા કરી રહ્યો નથી.
P = માનસી ૨.૦૦ વાગ્યા થી ગીત ગાયી રહી છે.
N = માનસી ૨.૦૦ વાગ્યા થી ગીત ગાયી રહી નથી.
N = માનસી ૨.૦૦ વાગ્યા થી ગીત ગાયી રહી નથી.
P = સોનલ છેલ્લા ૬ મહિનાથી ગાડી ચલાવી રહી છે.
N = સોનલ છેલ્લા ૬ મહિનાથી ગાડી ચલાવી રહી નથી.
N = સોનલ છેલ્લા ૬ મહિનાથી ગાડી ચલાવી રહી નથી.
P = અમિત જાન્યુંઆરીથી ફોન ખરીદી
રહ્યો છે.
N = અમિત જાન્યુંઆરીથી ફોન ખરીદી રહ્યો નથી.
N = અમિત જાન્યુંઆરીથી ફોન ખરીદી રહ્યો નથી.
For :
P : હું ૨ દિવસથી ભણાવી રહી છું.
N : હું ૨ દિવસથી ભણાવી રહી નથી.
N : હું ૨ દિવસથી ભણાવી રહી નથી.
P : રામ ૩ કલાક થી પૂજા કરી
રહ્યો છે.
N : રામ ૩ કલાકથી પૂજા કરી રહ્યો નથી.
N : રામ ૩ કલાકથી પૂજા કરી રહ્યો નથી.
P = માનસી ૫ અઠવાડિયાથી ગીત ગાયી રહી છે.
N = માનસી ૫ અઠવાડિયા થી ગીત ગાયી રહી નથી.
N = માનસી ૫ અઠવાડિયા થી ગીત ગાયી રહી નથી.
P = સોનલ ૬ મહિનાથી ગાડી ચલાવી રહી છે.
N = સોનલ ૬ મહિનાથી ગાડી ચલાવી રહી નથી.
N = સોનલ ૬ મહિનાથી ગાડી ચલાવી રહી નથી.
P = અમિત ૧ મહિનાથી ફોન ખરીદી
રહ્યો છે.
N = અમિત ૧ મહિનાથી ફોન ખરીદી રહ્યો નથી.
N = અમિત ૧ મહિનાથી ફોન ખરીદી રહ્યો નથી.
Use -
Active Voice
Sub + have/has + NOT + been +
V1 + ing + obj
have/has + NOT + sub + been + V1 + ing + obj + ?
Wh + have/has + NOT + sub + been + V1 + ing + obj + ?
have/has + NOT + sub + been + V1 + ing + obj + ?
Wh + have/has + NOT + sub + been + V1 + ing + obj + ?
No comments:
Post a Comment