ચાલુ વર્તમાનકાળ ( Continuous
Present Tense )
વ્યાખ્યા :
P : વર્તમાન માં ક્રિયા ચાલી રહી છે.
N : વર્તમાન માં ક્રિયા ચાલી રહી નથી.
P : વર્તમાન માં ક્રિયા ચાલી રહી છે.
N : વર્તમાન માં ક્રિયા ચાલી રહી નથી.
યાદ રાખો :
આ કાળ માં વર્તમાન માં હાલ માં કોઈક ક્રિયા ચાલી રહી છે તેવું દર્શાવવા માં આવે છે.
( રહ્યો , રહ્યા, રહ્યું )
દા. ત.
આ કાળ માં વર્તમાન માં હાલ માં કોઈક ક્રિયા ચાલી રહી છે તેવું દર્શાવવા માં આવે છે.
( રહ્યો , રહ્યા, રહ્યું )
દા. ત.
P : બાળકો
પરીક્ષા આપી રહ્યા છે.
N : બાળકો પરીક્ષા આપી રહ્યા નથી.
N : બાળકો પરીક્ષા આપી રહ્યા નથી.
P : રામ પૂજા
કરી રહ્યો છે.
N : રામ પૂજા કરી રહ્યો નથી.
N : રામ પૂજા કરી રહ્યો નથી.
P = માનસી
ગીત ગાયી રહી છે.
N = માનસી ગીત ગાયી રહી નથી.
N = માનસી ગીત ગાયી રહી નથી.
P = સોનલ
ગાડી ચલાવી રહી છે.
N = સોનલ ગાડી ચલાવી રહી નથી.
N = સોનલ ગાડી ચલાવી રહી નથી.
P = અમિત
નવો ફોન ખરીદી રહ્યો છે.
N = અમિત નવો ફોન ખરીદી રહ્યો નથી.
N = અમિત નવો ફોન ખરીદી રહ્યો નથી.
P = સોહમ
ઘરે આવી રહ્યો છે.
N = સોહમ ઘરે આવી રહ્યો નથી.
N = સોહમ ઘરે આવી રહ્યો નથી.
Use - Active Voice
Sub + is/am/are + NOT + V1 + ing + obj
is/am/are + NOT + sub + v1 + ing + obj + ?
Wh + is/am/are + NOT + sub + v1 + ing + obj + ?
Use - Passive Voice
Obj + is/am/are + NOT + being + v3 + by sub
is/am/are + NOT + obj + being + v3 + by sub + ?
Wh + is/am/are + NOT + obj + being + v3 + by sub + ?
No comments:
Post a Comment