પૂર્ણ
ભવિષ્યકાળ ( Perfect Future Tense )
વ્યાખ્યા
:
P : ભવિષ્ય માં કોઈ ક્રિયા પૂર્ણ થઇ ગઈ હશે.
N : ભવિષ્ય માં કોઈ ક્રિયા પૂર્ણ થઇ ગઈ નહિ હોય.
N : ભવિષ્ય માં કોઈ ક્રિયા પૂર્ણ થઇ ગઈ નહિ હોય.
યાદ
રાખો :
આ
કાળ નો ઉપયોગ ભવિષ્ય માં કોઈક ક્રિયા પૂર્ણ થઇ ગઈ હશે તેવું દર્શાવવા માટે થાય છે.
દા.
ત.
P : બાળકોએ પરીક્ષા આપી દીધી હશે.
N : બાળકોએ પરીક્ષા આપી દીધી નહિ હોય.
N : બાળકોએ પરીક્ષા આપી દીધી નહિ હોય.
P : રામે પૂજા કરી લીધી હશે.
N : રામેં પૂજા કરી લીધી નહિ હોય.
N : રામેં પૂજા કરી લીધી નહિ હોય.
P = માનસીએ ગીત ગાયી લીધું હશે.
N = માનસીએ ગીત ગાયી લીધું નહિ હોય.
N = માનસીએ ગીત ગાયી લીધું નહિ હોય.
P = સોનલે ગાડી ચલાવી લીધી હશે.
N = સોનલે ગાડી ચલાવી લીધી નહિ હોય.
N = સોનલે ગાડી ચલાવી લીધી નહિ હોય.
P = અમિતે નવો ફોન ખરીદી લીધો
હશે.
N = અમિતે નવો ફોન ખરીદી લીધો નહિ હોય.
N = અમિતે નવો ફોન ખરીદી લીધો નહિ હોય.
P = સોહમ ઘરે આવી ચુક્યો હશે.
N = સોહમ ઘરે આવી ચુક્યો નહિ હોય.
N = સોહમ ઘરે આવી ચુક્યો નહિ હોય.
Use -
Active Voice
Sub + will/shall + NOT + have
+ V3 + obj
will/shall + NOT + sub + have + V3 + obj + ?
Wh + will/shall + NOT + sub + have + V3 + obj + ?
will/shall + NOT + sub + have + V3 + obj + ?
Wh + will/shall + NOT + sub + have + V3 + obj + ?
Use -
Passive Voice
Obj + will + NOT + have/been
+ v3 + by sub
will + NOT + obj + have/been + v3 + by sub + ?
Wh + will + NOT + obj + have/been + v3 + by sub + ?
will + NOT + obj + have/been + v3 + by sub + ?
Wh + will + NOT + obj + have/been + v3 + by sub + ?
No comments:
Post a Comment