પૂર્ણ ભૂતકાળ –
Perfect Past Tense
વ્યાખ્યા : ભૂતકાળમાં ક્રિયા પૂર્ણ (થઇ ગયી / થઇ ગયી ન હતી ) તે દર્શાવવા
માટે.
દા. ત.
P = રામે
પૂજા કરી લીધી હતી.
N = રામે પૂજા કરી લીધી ન હતી.
N = રામે પૂજા કરી લીધી ન હતી.
P = માનસીએ
ગીત ગાઇ લીધું હતું.
N = માનસીએ ગીત ગાઇ લીધું ન હતું.
N = માનસીએ ગીત ગાઇ લીધું ન હતું.
P = સોનલે
ગાડી ચલાવી લીધી હતી.
N = સોનલે ગાડી ચલાવી લીધી ન હતી.
N = સોનલે ગાડી ચલાવી લીધી ન હતી.
P = અમિતે
નવો ફોન ખરીદી લીધો હતો
N = અમિતે નવો ફોન ખરીદી લીધો ન હતો.
N = અમિતે નવો ફોન ખરીદી લીધો ન હતો.
P = સોહમેં
ઘરે આવવું પડ્યું હતું.
N = સોહમેં ઘરે આવવું પડ્યું ન હતું.
N = સોહમેં ઘરે આવવું પડ્યું ન હતું.
Use - Active Voice
Sub + had + NOT + V3 + obj
had + NOT + sub + V3 + obj + ?
Wh + had + NOT + sub + V3 + obj + ?
had + NOT + sub + V3 + obj + ?
Wh + had + NOT + sub + V3 + obj + ?
Use - Passive Voice
Obj + had + NOT + been + v3 + by sub
had + NOT + obj + been + v3 + by sub + ?
Wh + had + NOT + obj + been + v3 + by sub + ?
had + NOT + obj + been + v3 + by sub + ?
Wh + had + NOT + obj + been + v3 + by sub + ?
No comments:
Post a Comment