પૂર્ણ વર્તમાનકાળ ( Perfect
Present Tense )
વ્યાખ્યા :
P : વર્તમાન માં કોઈ ક્રિયા પૂર્ણ થઇ ગઈ છે.
N : વર્તમાન માં કોઈ ક્રિયા પૂર્ણ થઇ ગઈ નથી.
P : વર્તમાન માં કોઈ ક્રિયા પૂર્ણ થઇ ગઈ છે.
N : વર્તમાન માં કોઈ ક્રિયા પૂર્ણ થઇ ગઈ નથી.
યાદ રાખો :
આ કાળ નો ઉપયોગ વર્તમાન માં કોઈક ક્રિયા પૂર્ણ થઇ ગઈ છે તેવું દર્શાવવા માટે થાય છે. તેમજ આ કાળ માં લીધું, દીધું, મુક્યું, ચુક્યું, આવ્યું, ગયું, આપ્યું વિ. શબ્દો પણ આવી શકે છે.
આ કાળ નો ઉપયોગ વર્તમાન માં કોઈક ક્રિયા પૂર્ણ થઇ ગઈ છે તેવું દર્શાવવા માટે થાય છે. તેમજ આ કાળ માં લીધું, દીધું, મુક્યું, ચુક્યું, આવ્યું, ગયું, આપ્યું વિ. શબ્દો પણ આવી શકે છે.
દા. ત.
P : બાળકોએ
પરીક્ષા આપી દીધી છે.
N : બાળકોએ પરીક્ષા આપી દીધી નથી.
N : બાળકોએ પરીક્ષા આપી દીધી નથી.
P : રામે
પૂજા કરી લીધી છે.
N : રામેં પૂજા કરી લીધી નથી.
N : રામેં પૂજા કરી લીધી નથી.
P = માનસીએ
ગીત ગાયી લીધું છે.
N = માનસીએ ગીત ગાયી લીધું નથી.
N = માનસીએ ગીત ગાયી લીધું નથી.
P = સોનલે
ગાડી ચલાવી લીધી છે.
N = સોનલે ગાડી ચલાવી લીધી નથી.
N = સોનલે ગાડી ચલાવી લીધી નથી.
P = અમિતે
નવો ફોન ખરીદી લીધો છે.
N = અમિતે નવો ફોન ખરીદી લીધો નથી.
N = અમિતે નવો ફોન ખરીદી લીધો નથી.
P = સોહમ
ઘરે આવી ચુક્યો છે.
N = સોહમ ઘરે આવી ચુક્યો નથી.
N = સોહમ ઘરે આવી ચુક્યો નથી.
Use - Active Voice
Sub + have/has + NOT + V3 + obj
have/has + NOT + sub + V3 + obj + ?
Wh + have/has + NOT + sub + V3 + obj + ?
Use - Passive Voice
Obj + have/has + NOT + been + V3 + by sub
have/has + NOT + obj + been + V3 + by sub + ?
Wh + have/has + NOT + obj + been + V3 + by sub + ?
No comments:
Post a Comment